ફિલ્મી દુનિયા

કબીર સિંહની આ સાદી હિરોઈન એવા હોટ અવતારમાં જોવા મળી કે 10 હોટ તસ્વીરો જોઈને ચોંકી જશો

જો તમે પણ આ સીઝનમાં કોઈ ફેશન માટે સેલિબ્રિટીથી ઇન્સ્પિરેશનની તલાશમાં હોય તો કિયારા અડવાણીથી બહેતર કોણ હોય શકે છે.

કિયારા તેના કેઝ્યુઅલ અને ચિક ફેશનના કારણે ચર્ચામાં રહે છે. તો આજકાલ તેની ફેશનને કારણે પણ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

કબીરસિંહ ફિલ્મની એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં જ અંધેરીમાં સ્પોટ થઇ હતી. કિયારા આઉટિંગ માટે થોડા સમય માટે જ બહાર નીકળતા તે એકદમ કુલ અને ચિક સ્ટાઈલમાં જોવા મળી હતી. કિયારાએ આ મૌકા પર લાઈટ મેકઅપ અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

કબીરસિંહની આ એક્ટ્રેસે કેઝયુઅલ આઉટિંગ માટે ફિગર-હગીગ વ્હાઇટ સ્પેગિટિ ટોપ સાથે વ્હાઇટ સેટિન પેન્ટ અને સફેદ સ્નીકર્સમાં બેહદ સુંદર લાગતી હતી.

સાથે જ વિન્ટેજ સનગ્લાસિસ અને ટોટ બેગ કેરી કર્યું હતું. તેના આ લુકને પૂર્ણ કરવા ખાસ રહ્યું હતું તેનું ટોટ બેગ. કિયારાએ તેના લુકને ડિયોરના બુક ટોટ સાથે સ્ટાઇલ કર્યું હતું. આ બેગની ખાસ વાત એ છે કે, તેની કિંમત 2 લાખ 7 હજાર રૂપિયા છે. તો મેકઅપના નામ પર ફક્ત કાજલ જ લગાવ્યું હતું.

કિયારાના પરફોર્મન્સની તારીફ કબીરસિંઘની સાથે-સાથે એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ કરવામાં આવી હતી. ફિલ્મોની વાત કરવામાં આવે તો કિયારા હાલ અક્ષય કુમાર સાથેની ફિલ્મ લક્ષ્મી બોમ્બના શૂટિંગમાં વ્યસ્ત છે.

Image Source

આ સિવાય કિયારા કરીના કપૂર અને દિલજિત દોસાંઝની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ અને કાર્તિક આર્યનની સાથે ‘ ભૂલભૂલૈયા-2’માં નજરે આવશે.

બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી વર્ષ 2014થી અત્યાર સુધીમાં તેના ફિલ્મ કરિયરમાં 8 ફિલ્મો આપી ચુકી છે. પણ તેની બે ફિલ્મો એવી છે કે જેને કોઈ ભૂલી જતું નથી.

પહેલી નેટફ્લિક્સની ‘લસ્ટ સ્ટોરીઝ’ ફિલ્મનો એક ભાગ બની. તેમાં કિયારા માસ્ટરબેશન સીનથી ખુબ ચર્ચામાં આવી. કિયારની કેરિયરની બીજી યાદગાર ફિલ્મ કબીર સિંહ પણ વિવાદોમાં રહી.

પરંતુ બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી થઈ ગઇ છે. એક ઇન્ટરવ્યૂમાં કિયારાએ કહ્યું કે , ‘મારી દાદી એંગ્લો-ભારતીય છે. તે હાફ બ્રિટીશ છે.

તેથી તેઓ થોડી વસ્તુઓ સમજી શક્યા નહીં. ત્યારે કિયારાએ તેની માતાને એક મેસેજ આપ્યો.

કિયારાએ તેને પૂછ્યું શું કરવું? આના પર મમ્મીએ જવાબ આપ્યો કે ‘તમે દાદીને આ વિશે સમજાવો.’ ત્યાબાદ કિયારાએ દાદીમાંને સમજાવવાનું શરૂ કર્યું.

તેણે કહ્યું, ‘મેં દાદીને પૂછ્યું’ શું થયું તે તમે સમજી ગયા? આ અંગે દાદીએ કહ્યું, ‘પહેલા પરિવાર સામે અને હવે આખી દુનિયા સામે…દાદીમાંનો આ જવાબ સાંભળી હું આશ્ચર્ય થઇ ગઈ’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.