મનોરંજન

બધા જ વસ્ત્રો ઉતારીને ફોટોશૂટ કર્યું તો લોકોએ બરોબરની સંભળાવી, પછી પરેશાન થઇ ગઈ હતી કિયારા, મજબૂરીમાં ઉઠાવવું પડ્યું હતું આવું પગલું

અભિનેત્રી કિયારા અડવાણીએ આગળની હિટ ફિલ્મ ‘કબીર સિંહ’ દ્વારા દર્શકોની અપેક્ષાઓ વધારી દીધી છે. હવે તેની આગળની ફિલ્મો લક્ષ્મી બૉમ્બ, ભૂલ ભુલૈયા-2, ઇંદુકી જવાની અને શેરશાહમમાં કિયારાને દમદાર અભિનય કરવાનો મૌકો મળશે. ફીલ્મોના સિવાય આગળના દિવસોમાં કિયારા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનિના એક ફોટોશૂટને લીધે પણ ચર્ચામાં આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

🌸 @amanbhakriphotography @ekalakhani @akankshagajria @mahesh_notandass

A post shared by KIARA (@kiaraaliaadvani) on

કિયારાનો આ ફોટોશૂટ toplez હતો. તેણે એક પાનની સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તસ્વીર સામે આવ્યા પછી ચાહકોએ કિયારાની ખુબ આલોચના કરી હતી. આ સિવાય તેની આ તસ્વીર પર રમુજી મીમ્સ પણ બનવા લાગ્યા હતા. ટ્રોલર્સના આવા વ્યવહારથી કિયારા એટલી દુઃખી થઇ ગઈ હતી કે તેણે આલોચનાની અવગણના કરવા માટે એક સખત પગલું ઉઠાવ્યું હતું.

 

View this post on Instagram

 

@lakshmilehr @makeupbylekha @ayeshadevitre @frontrowgypsy #GoodNewwz🤞🏻🤗💥🎀

A post shared by KIARA (@kiaraaliaadvani) on

પોતાના આ ફોથુટ પર હવે કિયારાનું મંતવ્ય સામે આવ્યું છે. કિયારાએ કહ્યું કે,”મેં મારું ડાયરેક્ટ મેસેજ નોટોફિકેશન ઓફ કરી દીધું હતું, ફોટોશૂટ વાયરલ થયા પછી મારા પર તમામ પ્રકારાના મેસેજ આવી રહ્યા હતા, મને લાગ્યું કે અત્યારે હું તેનો સામનો નહિ કરી શકું”. અન્ય એક ઇન્ટરવ્યૂમાં કિયારાએ કહ્યું કે,” તે ખુબ જ રમુજી હતું, મેં ફોટોશૂટને લગતા અમુક મીમ્સ જોયા હતા જે ખુબ જ ફની હતા.”

 

View this post on Instagram

 

A leaf out of #DabbooRatnaniCalendar! @dabbooratnani @manishadratnani

A post shared by KIARA (@kiaraaliaadvani) on

તાજેતરમાં જ કિયારાની ડિજિટલ ફિલ્મ ‘ગિલ્ટી’ આવી હતી જેને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ફિલ્મમાં મીટું નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ફિલ્મ રિલીઝ થયા પછી પણ કિયારાએ તેના વિશે મંતવ્ય આપ્યું હતું.

 

View this post on Instagram

 

#GuiltyOnNetflix

A post shared by KIARA (@kiaraaliaadvani) on

કિયારાએ કહ્યું હતું કે,”એવું નથી કે મીટું પછી દુનિયા બદલાઈ ગઈ છે. અત્યારે પણ આપણે મીટું પછીની નહિ પણ મીટું ની દુનિયામાં જ જીવી રહ્યા છીએ. જો કે સારી વાત એ છે કે ઘણા લોકો આ બાબત વિશે વાત કરવા માટે સક્ષમ થઇ ગયા છે. મીટું પછીથી લોકોની માનસિકતામાં એક સારો બદલાવ જોવા મળ્યો છે. પહેલા લોકો આ બાબત વિશે વાત કરવામાં અચકાતા હતા, પણ હવે આ બાબત વિશે સહજતા અનુભવે છે. દરેક મોટી વસ્તુની શરૂઆત વાતચીતથી જ થાય છે.”

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.