સેનેટાઇઝર વિના ઓફિસમાં જઇ રહી હતી આ અભિનેત્રી, ગાર્ડે ટોકી તો અચકાઇ, પછી આ કામ કર્યુ ત્યારે મળી શકી એન્ટ્રી

શેરશાહની આ હિરોઈન ટૂંકા ટૂંકા શોર્ટ્સમાં જોવા મળી, ખુબસુરત તસવીરોથી હટાવી નહિ શકો નજર

“કબીર સિંહ” અને બેક ટુ બેક “શેરશાહ” જેવી હિટ ફિલ્મો આપનારી અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં સાતમા આસમાન પર છે. સફળતા તરફ તેજી સાથે વધતી કિયારા હાલમાં જ મુંબઇમાં સ્પોટ થઇ હતી. કિયારા ખારમાં ઘણી શાનદાર લુકમાં સ્પોટ થઇ હતી. કિયારા અડવાણીએ આ દરમિયાન વ્હાઇટ શોર્ટ્સ અને કલરફુલ ટી શર્ટ પહેરી હતી, જેમાં તે ઘણી સ્ટાઇલિશ લાગી રહી હતી.

આ દરમિયાન કિયારાએ સ્પોર્ટ્સ શુઝ અને મોટુ બેગ કેરી કર્યુ હતુ. કિયારા કારથી ઉતર્યા બાદ જેવી ઓફિસ અંદર જવા લાગી, ત્યાં હાજર ગાર્ડે તેને રોકી લીધી. તે બાદ ગાર્ડે કિયારાને સેનેટાઇઝર આપ્યુ અને થર્મલ ગનથી તેનું ટેમ્પરેચર પણ માપ્યુ. બધી ગાઇડલાઇન ફોલો કર્યા બાદ જ ગાર્ડે કિયારાને અંદર જવા દીધી. મૈડોક ઓફિસ પહોંચેલી કિયારા તેના ખૂબસુરત લુકથી કહેર વરસાવી રહી હતી. શેરશાહમાં ઇન્ડિયન લુકથી છવાયેલી અભિનેત્રી કિયારા અડવાણી શોર્ટ્સમાં સ્પોટ થઇ હતી.

કિયારાની થોડા સમય પહેલા જ ફિલ્મ “શેરશાહ” રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ પણ હતા. આ ફિલ્મમાં કિયારાના અભિનયની ખૂબ પ્રશંસા થઇ હતી. કિયારાએ શેરશાહમાં ડિંપલ ચીમાનું પાત્ર નિભાવ્યુ હતુ. શેરશાહ બાદ હવે કિયારા તેની અપકમિંગ ફિલ્મ “ભૂલભૂલૈયા-2″ના શુટિંગમાં વ્યસ્ત છે.

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી તેના ગ્લેમરસ ફોટોશૂટથી ચાહકોનું દિલ ધડકાવતી રહે છે. કિયારા અડવાણી કયારેક તેના ફોટોશૂટને લઇને તો કયારેક સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના કનેક્શનને લઇને ચર્ચામાં રહે છે. જો કે, અભિનેત્રી પહેલાથી જ તેના રિલેશનશિપને લઇને ચૂપ રહી છે.

તમને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ અને કિયારાને માલદીવમાં વેકેશન એન્જોય કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક ઇન્ટરવ્યુમાં કિયારાએ ઇનડાયરેક્ટ રીતે સિદ્ધાર્થને ડેટ કરવાની વાત કબૂલ કરી હતી.

“કબીર સિંહ” ફિલ્મે કિયારા અડવાણીને બોલિવુડમાં એક નવી ઓળખ આપી છે. જો કે, કિયારા આ પહેલા પણ કેટલીક ફિલ્મો કરી ચૂકી હતી. તેની ફિલ્મોની વાત આવે તો તેની એક ફિલ્મ “લસ્ટ સ્ટોરીઝ”ની ચર્ચા જરૂર થશે. કિયારા અડવાણીએ આ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. કિયારાના માસ્ટ સીનની તો ઘણી ચર્ચા થઇ હતી.

Image source

કિયારાના માસ્ટર સીનની ચર્ચા થઇ છે તો જણાવી દઇએ કે, તેણે જણાવ્યુ છે કે કેવી રીતે આ ક્લાઇમેક્સ સીન શુટ કરવામાં આવ્યો હતો. આ ખાસ સીનમાં તેણે વાઇબ્રેટરનો ઉપયોગ કર્યો હતો. જેની ખૂબ ચર્ચા થઇ હતી. લસ્ટ સ્ટોરીઝને 15 જૂનને ત્રણ વર્ષ થઇ ગયા છે. તમને જણાવીએ કે, કિયારા અડવાણીએ આ ખાસ સીન માટે કેવી રીતે તૈયારી કરી હતી.

Image source

આ ફિલ્મમાં કિયારા અડવાણીએ એક યુવા પરિણિત મહિલાની ભૂમિકા નીભાવી હતી, જેના પતિની ભૂમિકા વિક્કી કૌશલે નિભાવી હતી. તેનો પતિ તેની ઇચ્છાઓને પૂરી કરી શકતો નથી. આ માટે તે એક વાઇબ્રેટર સાથે માસ્ટ કરે છે. ત્યારે એક એવી ઘટના થઇ જાય છે કે તેની હકિકત પરિવાર સામે આવી જાય છે.

Shah Jina