રોમેન્ટિક ડ્રામા ફિલ્મ કબીર સિંહે બોક્સઓફિસ પર કમરતોડ કમાણી કરી છે. કબીર સિંહે 6 દિવસમાં 120.81 કરોડથી વધારે કમાણી કરી છે.આ ફિલ્મમાં કિયારા અડવાણી અને શાહિદ કપૂરની જોડી બની છે.સિલ્વર સ્ક્રીન પર બન્નેની જોડી પસંદ કરવામાં આવી છે. ફિલ્મની સફળતા બાદ લીડ એક્ટ્રેસની ખુશી શમાતી નથી. કિયારાએ આ ભવ્ય સફળતા તેના માતા-પિતા સાથે સેલિબ્રેટ કરી હતી.
કિયારા અડવાણીની ફિલ્મ 100 કરોડના કલમ સામેલ થયા બાદ તેના પેરેન્સ્ટ્સ સાથે પપાર્ટી કરી હતી. આ આરતીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે કેક કાપીને જશ્ન મનાવી રહી છે.
કિયારાએ ફિલ્મના પોસ્ટર વળી કેક કાપી હતી. આ દરમિયાન તે તેની માતા સાથે પોઝ આપતી નજરે ચડે છે. જયારે તેના પિતા એ શેમપેઇનની હોટલ ખોલતા જોઈ શકાય છે. લુક્સની વાત કરવામાં આવે તો કિયારાએ સફેદ ટી શર્ટ સાથે સિલ્વર સ્કર્ટ પહેર્યું હતું.સાથે જ લાઈટ મેકઅપ કર્યો હતો.

કબીરસિંહમાં ક્યારાએ પ્રીતિનો રોલ નિભાવ્યો છે. પ્રીતિ શાહિદની લવ ક્રશ બની હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં પ્રીતિના રોલના બેખૂબી વખાણ કરવામાં આવે છે. પ્રીતિની સાદગી લોકોને ખુબ જ પસંદ આવે છે.તો બીજી તરફ કબીર સિંહનો ગુસ્સો અને જીદ પ્રીતિને વારંવાર ઝૂકવા માટેની આદત ફેન્સને નિરાશ કરે છે. ફેન્સનું કહેવું છે કે પ્રીતિ આટલી ભોળો કેમ છે જે કબીર સિંહની બધી જ વાત માને છે. કારણકે રિયલ આવો શખ્સ મુશ્કેલ છે.
ટ્રેડએક્સપોર્ટના તારણ મુજબ કબીર સિંહે 5 દિવસમાં 100 કરોડની કમાણી કરી છે. ત્યારે મીડીયમ બજેટની ફિલ્મોમાં કબીર સિંહ મુવીએ લિસ્ટ પર ટોપ પર છે. કબીર સિંહ આ વર્ષે રિલીઝ થયેલી મોટી ફિલ્મોને ટક્કર મારી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks