મનોરંજન

કિયારા અડવાણીની પાર્ટીમાં શાહિદ સહિત આ બૉલીવુડ સેલેબ્સે મચાવી ધૂમ , 7 ફોટો થયા સોશીયલ મીડિયામાં વાયરલ

કબીરસિંહની સફળતાને કારણે શાહિદ કપૂરને તેની કરિયરની ટોચ પર પહોંચાડ્યો છે. ત્યારે તેની લીડ એક્ટ્રેસ કિયારા અડવાણીની કરિયર પણ આગળ વધી ગઈ છે. કબીર સિંહની ભવ્ય સફળતા બાદ બોલીવુડની Most Sought After Actressesના લિસ્ટમાં શામેલ થઇ ગઈ છે. હાલમાં જ કિયારાએ મુંબઈમાં 27માં જન્મદિવસની ઉજવણી કરી હતી.


બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ બુધવારે તેના બર્થે ડે પર બોલીવુડ સેલેબ્સ સાથે પાર્ટીનો આનંદ માન્યો હતો. કીયારાની આ બર્થડે પાર્ટીમાં કિયારાના ખાસ દોસ્ત, કો સ્ટાર્સ અને ની બોલીવુડની હસ્તીઓ આવી પહોંચી હતી.


કિયારાના બર્થડેના ફોટો એની વિડીયો પરથી જોઈ શકાય કે કિયારાએ એક નહીં પરંતુ અનેક કેક કાપી હતી. કિયારા તેના બર્થડે દિવસે વ્હાઇટ કલરના ખુબસુરત ડ્રેસમાં નજરે આવી હતી.


આ પાર્ટી મુંબઈના એક પોશ એરિયામાં રાખવામા આવી હતી. કિયારાના આ બર્થડે પર સેલેબ્સની ફેશન અને ચમક જોવા મળી હતી. આ પાર્ટીમાં કિયારાનો કો સ્ટાર શાહિદ કપૂર પણ ઘણો જોયફુલ મોડમાં નજરે આવ્યો હતો.


શહીદનો આ લુક પાટીમાં ખબ નજરે ચડ્યો હતો. આ પાર્ટીમાં બોલીવુડના દિગજ્જ ફિલ્મ મેકર કરણ જોહર પણ જોવા મળ્યો હતો. તો ફેશનની દુનિયાના બાદશાહ મનીષ મલ્હોત્રા પણ નજરે ચડ્યા હતા.


આ પાર્ટીમાં બોલીવુડના દિગ્ગ્જ અભીનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથૈયા પણ ખુબસુરત ગાઉનમાં નજરે આવી હતી. પાર્ટીમાં બધાએ ઘણો આનંદ લીધો હતો.


પરંતુ બધા લોકોની નજર સિદ્ધાર્થ મલ્હોત્રા પર હતી. કારણકે પાર્ટી પુરી થયા બાદ સિદ્ધાર્થ અને કિયારા એક ગાડીમાં ગયા હતા. પાર્ટીમાં આમ તો કિયારાના માતા-પિતા પણ હતા. પરંતુ કિયારા સિદ્ધાર્થે સાથે જવા રવાના થઇ હતી. સિદ્ધાર્થેએ એક જેન્ટલમેન રીતે કિયારા સાથે વર્તન કર્યું હતું. ગાડીમાં બસયા બાદ બન્ને તેના ફોનમાં વ્યસ્ત થઇ ગયા હતા.

જણાવી દઈએ કે 31 જુલાઈ 1992ના જન્મેલી કિયારાએ 2014ની ફગલી ફીલ્મથી ડેબ્યુ કર્યું હતું. કિયારાએ હિન્દી ફિલ્મોની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks