જાહ્નવી કપૂરની નાની બહેનનો જીમ લુક વાયરલ, આટલી હોટ બ્રા પહેરે છે જોઈ લેજો

ફિગરના મામલે ખુશી કપૂર મોટી બહેનને ટક્કર મારે છે, જુઓ સ્પોટ્સ બ્રા પહેરીને….

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. બંને બહેનો તેમની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તે બંનેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે.

બોલીવુડની ખ્યાતનામ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની બંને દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. બંને ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જિમ અને યોગા ક્લાસની બહાર પણ સ્પોટ થતી હોય છે. પરંતુ હાલમાં આ બંને બહેનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર બંને બહેનો એકબીજા સાથે મસ્તી ભરેલા અંદાજમાં લડતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બંનેની કેમસ્ટ્રી પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

તમને જણાવી દઇએ કે, ખુશી જલ્દી જ બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે. તેના પિતા બોની કપૂરે જણાવ્યુ હતુ કે તે ફિલ્મોમાં કામ કરશે. જો કે, હજી તેની કોઇ ફિલ્મની ઘોષણા થઇ નથી. એક્ટિંગ ડેબ્યુની ખબરો બાદથી ખુશી કપૂર ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જે ચાહકોને પણ ઘણી પસંદ આવે છે.

ખુશી કપૂરને પિલાટિસ ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ જિમની સારા અલી ખાન અને જાહ્નવી કપૂર બંને એક્ટિવ સભ્ય છે. આ દરમિયાન ખુશીએ વ્હાઇટ અને બ્લેક કલરના કોમ્બિનેશનની આઉટફિટ કેરી કરી હતી. ખુશીએ વ્હાઇટ સ્પોર્ટ્સ બ્રા સાથે બ્લેક કલરના જોગર્સ કેરી કર્યા હતા. તેના હાથમાં બ્લેક જેકેટ પણ હતુ.

આ દરમિયાન ખુશીએ સ્લાઇડર્સ કેરી કર્યા હતા અને કોરોનાને ધ્યાનમાં લઇ સેફ્ટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. આ પહેલા હાલમાં જ જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી.

જેમાં તે વરસતા વરસાદની અંદર પણ જિમમાં છત્રી લઈને જતી જોવા મળી હતી. તે દરમિયાન ફોટોગ્રાફર પણ ત્યાં હાજર હતા અને જાહ્નવીની ઘણી બધી તસવીરો કેમેરામાં કેદ કરી લીધી હતી.

હાલમાં જ બોલિવુડ અભિનેત્રી જાાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરને જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે તેના પેટ ડોગ સાથે જોવા મળી હતી. આ દિવસોમાં જાહ્નવી કપૂરની સાથે સાથે તેની નાની બહેન પણ વર્કઆઉટ પર ઘણુ ધ્યાન આપી રહી છે.

હાલમાં જ ખુશીને જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે તેના પેટ ડોગ સાથે જોવા મળી હતી. તેણે ઓરેન્જ કલરના ટોપ સાથે બ્લેક ટ્રેક શૂટ પસંદ કર્યુ હતુ.

ખુશી તેના પેટ ડોગને એક નાના બાળકની જેમ ખોળામાં ઉઠાવીને લઇ જતી પણ સ્પોટ થઇ હતી અને આ ઉપરાંત તેણે સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

હાલમાં જ જિમની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો હતો, જેમાં ખુશી અને જાહ્નવી મળીને ખૂબ મસ્તી કરતી પણ જોવા મળી. થોડા સમય પહેલા જ ખુશી કપૂર ઇન્ડિયા આવી છે. ખુશીના હાથ પર બનેલ ટેટુ છેલ્લા દિવસોમાં ઘણુ ચર્ચામાં રહ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by BollY BeaST (@bollybeast)

ખુશી ભલે હાલ ફિલ્મોથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો અને લેટ્સ્ટ ફોટોશૂટ શેર કરતી રહે છે.

ખુશી કપૂર માતા અને બહેનની જેમ જ બોલિવુડમાં કામ કરવા માંગે છે. જો કે, બોની કપૂરે સ્પષ્ટ કહ્યુ હતુ કે તે ખુશીને લોન્ચ નહિ કરે.

Shah Jina