આજકાલ બોની કપૂર તેની નાની પુત્રી ખુશી કપૂર સાથે બાલીમાં એક લગ્નમાં હાજરી આપવા પહોચ્યા છે. લગ્ન બાદ ખુશીની પુલ ફોટો સામે આવી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
ખુશી કપૂર અને શનાયા કપૂરે ભલે હજુ સુધી બોલીવુડમાં ડેબ્યુંના કર્યું હોય પરંતુ બન્ને ચર્ચામાં રહે છે. બન્ને તેની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. બન્નેએ ઘણી યુવતીઓ ફોલો કરે છે. સોશિયલ મીડિયામાં પણ બંનેના ફોટો વાયરલ થતા રહે છે.
ખુશી કપૂર તેના પિતા બોની કપૂર અને કઝીન શનાયા સાથે બાલી એક ફેમેલી ફ્રેન્ડના લગ્નમાં પહોંચી હતી.
લગ્ન બાદ તેના પુલમાં મસ્તી કરતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના બન્ને એકબીજા સાથે મસ્તી કરતી નજરે ચડી હતી.
પુલમાં ખુશી પીળા કલરના ફ્લોરલ ઑફશૉલ્ડર ડ્રેસમાં નજરે આવી હતી. સાથે જ ખુશીએ તેની સાથે ગોલ્ડન કલરના ઈયરરિંગ્સ કેરી કર્યા હતા. તો શનાયાએ આ ફોટોમાં વ્હાઇટ કલરના બ્રાલેટ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં નજરે આવી હતી. ખુશી અને શનાયા બન્ને હોટ અંદાજમાં જોવા મળી હતી.
જયારે પાર્ટી માટે શનાયાએ નેવી બ્લુ કલરનો ડીપનેક બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. આ લુકને પૂર્ણ કરવા માટે શનાયાએ મિનિમલ મેકઅપ સાથે ઈયરરિંગ્સ પહેર્યા હતા. સાથે જ વાળ પણ ખુલ્લા રાખ્યા હતા.
શનાયાએ આ ડ્રેસ સાથે પિન્ક કલરનું સિલિંગ ક્લચ સાથે ગોલ્ડન હિલ્સ કેરી કર્યા હતા.
ખુશી કપૂરની બૉલીવુડ ડેબ્યુની વાત કરવામાં આવે તો તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. કરણ જોહરે થોડા સમય પહેલા નો ફિલ્ટર નેહા શોમાં ખુશીને લોન્ચ કરવાની વાત કરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks