જીવનશૈલી મનોરંજન

પ્રાઇવેટ જેટમાં મોજ મસ્તી કરે છે બૉલીવુડના આ 9 અબજોપતિ હીરો-હીરોઇનો જુઓ તસ્વીરો

બોલીવુડની દુનિયામાં એક્ટર્સ ચમક્યા બાદ તેઓ કોઈ જ ચીજની કમી નથી રાખતા.તેની લાઇફસ્ટાઇલ આ, જિંદગીથી ખુબ જ અસામાન્ય થઇ જાય છે.બોલીવુડના એક્ટરોમાં કમાણી દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે ઘણા સ્ટાર્સએ તેની ખુદની વેનિટી વેન વસાવી રાખી છે. ત્યારે ઘણા સ્ટારે તેના ખુદ માટે પ્રાઇવેટ જેટ પણ ખરીદી લીધા છે.જેથી કરીને ગમે ત્યારે શુટિંગ પર પહોંચી શકે. ખાસ વાત તો એ છે કે આજે આ પ્રાઇવેટ જેટ તેની તેની લકઝરી લાફ્ટનો હિસ્સો બની ગઈ છે.

જાણો ક્યાં સ્ટાર પાસે છે પ્રાઇવેટ જેટ

1. શિલ્પા શેટ્ટી:
બોલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી જે આજે એક શાનદાર એક્ટ્રેસ છે. 90ના દાયકામાં હિટ ફિલ્મ દેવાવાળી શિલ્પાએ લંડનના બિઝનેશમેન રાજ કુન્દ્રાસાથે 2009માં લગ્ન કર્યા હતા. રાજ કુન્દ્રા મોટા બિઝનેસ મેન છે. શિલ્પા શેટ્ટીએ બોલીવુડમાં ઘણી એવી હિટ ફિલ્મો કરી છે અને એક સફળ અભિનેત્રી બની છે. આજે શિલ્પા પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. શિલ્પા પોતાના પ્રાઇવેટ જેટનો ઉપયોગ રજાઓ પર જવા માટે કરે છે.

Image Source

2. અમિતાભ બચ્ચન
અમિતાબ બચ્ચન બોલીવુડના શહેનશાહ માનવામાં આવે છે. અમિતાભ બચ્ચન પાસે પણ પોતાનું પ્રાઇવેટ પ્લેન છે.

Image Source

3. શાહરુખખાન
કિંગ ખાનની જાણીતો થયેલો શાહરુખખાન પણ પ્રાઇવેટ પ્લેન છે. જેમાં તે અંગત અને ફેમિલિને લઈને જાય છે

Image Source

4. સલમાન ખાન
કમાણીના મામલામાં સલમાન ખાન ટોપ લિસ્ટમાં છે. હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’એ બોક્સ પર ધૂમ કમાણી કરી છે. ત્યારે સલમાન ખાન પાસે પણ પોતાનું પ્રાઇવેટ પ્લેન છે.

Image Source

5. પ્રિયંકા ચોપરા
બોલીવુડમાં દરેકને પોતાના દીવાના બનાવ્યા પછી હવે હોલીવુડમાં પણ પોતાનો રંગ વિખેરી રહેલી દેસી ગર્લ પ્રિયંકા ની પાસે પણ ખુદનું પ્રાઇવેટ પ્લેન છે. પ્રિયંકા આજે ખુબ મોટી અને કામિયાબ એક્ટ્રેસ માનવામાં આવે છે અને સાથે જ તે સૌથી વધુ ફી લેનારી એક્ટ્રેસ માં ગણવામાં આવે છે. ત્યારે તેની પાસે પણ તેનું પોતાનું પ્રાઇવેટ પ્લેન છે.હાલતો પ્રિયંકા તેની લગ્નજીવનમાં વ્યસ્ત છે.

Image Source

6. સની લિઓની
પોતાની સુંદરતા અને ડાન્સથી બોલીવુડમાં દરેકના દિલો પર રાજ કરનારી સની આજે બોલીવુડનો એક જાણીતો ચેહરો બની ગઈ છે. અમેરિકા છોડી ભારતમાં બાળકો સાથે રહેનારી સની આજે કોઈની મોહતાજ નથી. આજે સની બૉલીવુડની સૌથી સફળ એક્ટ્રેસમાં ગણવામાં આવે છે અને તેની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન છે.

Image Source

7. અનિલ કપૂર
અભિનેતા અનિલ કપૂર પાસે પણ પોતાનું પ્રાઇવેટ પ્લેન છે.

Image Source

8. અક્ષય કુમાર
બોલીવુડના સ્ટાર એક્ટરમાં જેનો સમાવેશ થા છે તેવા અક્ષયકુમાર પાસે પણતેનું પ્રાઇવેટ પ્લેન છે.

Image Source

9. ઋતિક રોશન
કહોના પ્યાર હૈથી જાણીતો થયેલો એક્ટર ઋતિક રોશન પાસે પણ પોતાનું પ્રાઇવેટ પ્લેન છે.

Image Source