મનોરંજન

ખુબસુરતીના મામલામાં બોલીવુડ સુંદરીઓને પણ પાછળ છોડી દે છે આ સિંગરની વાઈફ, જુઓ આકર્ષક તસ્વીરો…

યો યો હની સિંહની પત્નીને જોતા જ ભલભલી હીરોઇનો નકલી દેખાશે- જુઓ PHOTOS

યુવા, ક્રિયેટિવ અને કૂલ ઇમેજ ધરાવતા હની સિંહના ગીતોએ ખૂબ જ ધૂમ મચાવી છે. દરેક યુવાનોના પ્લે લિસ્ટમાં હની સિંગના ગીતો હોય જ! અને કેમ ન હોય? હની સિંહએ એવા ગીતો આપ્યા કે જે દરેક યુવાન દિલની વાત હોય. દારૂ, છોકરીઓ, ગ્લેમર અને મજા, આ બધું જ તેના ચાહકોને તેમના ગીતોમાં સાંભળવાની મજા આવે છે.

ફક્ત મ્યુઝિશ્યન જ નહીં, પણ સ્વેગર હની સિંહ જેનું સાચું નામ હિર્દેશ સિંહ છે. એક સમય સુધી સિંગર હની સિંહના ચાહકોને તેના લગ્ન વિશે કોઈ જાણકારી જ ન હતી, અને પછી અચાનક એક દિવસ તેને બધા સામે જણાવ્યું કે તેના લગ્ન થઇ ચુક્યા છે અને પોતાની પત્નીને રજૂ કરી.

Image Source

તે સમયે રૈપર હની સિંહ પોતાના નવા આલબમ સોંગના લોન્ચ કરવાની તૈયારીમાં હતા. જો કે તેના પહેલા પણ તે પોતાના સોન્ગ્સને પબ્લિકલી લોંચ કરી ચુક્યા હતા પણ આ સમયે મામલો કઈક અલગ હતો. તેમની નર્વસનેસનો આલમ એ હતો કે તેને લીધે શૂટ ચાર કલાક મોડું થઇ ગયું હતું.

કાસ્ટથી લઈને કૃ સુધી હનીનાં શોટ માટે રેડી થવાનો વેઇટ કરી રહ્યા હતા, પણ હની તો લગાતાર ફોન પર વાતો જ કરી રહ્યો હતો.

Image Source

થોડી જ વારમાં તે યુવતી હનીને મળવા માટે આવી, હનીની નર્વસનેસ ગાયબ જ થઇ ગઈ અને હની શોટ માટે એકદમ રેડી થઇ ગયા અને તેમણે ખુબ શાનદાર રીતે પોતાના નવા આલ્બમ સોંગને લોન્ચ કર્યું હતું.

હાલ તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે એ યુવતી કોણ હતી? તે યુવતી બીજું કોઈ નહિ પણ તેની પત્ની શાલીની હતી.

Image Source

India’s Raw Starsના મંચ પર:

આ કિસ્સો તે સમયનો છે જયારે હની સિંહ પોતાના નવા આલ્બમ ‘દેશી કલાકાર’ના સોંગ માટે ટીવીનાં રીયાલીટી શો ‘ઇન્ડીયાજ રો સ્ટાર્સ’નાં સેટ પર પહોંચ્યા હતા.

વાઈફને મળાવી:

તે સમયે હની ખુબ નર્વસ હતા પણ જેવી જ આ યુવતીએ આવીને તેને હગ કર્યું કે તેની નર્વસનેસ ગાયબ જ થઇ ગઈ હતી. બાદમાં હનીએ તે યુવતીને દરેકને મળાવતા કહ્યું કે તે બીજી કોઈ નહિ પણ તેમની પત્ની છે.

અસમંજસની સ્થિતિ:

તેની પહેલા હનીને લઈને અસમંજસની સ્થિતિ હતી કે તે પરિણીત છે કે નહી. હનીએ ક્યારેય પણ તેના વિશે કઈ પણ કહ્યું ન હતું અને આવી રીતે એ અચાનક વાઈફને મળાવીને કહ્યું કે તે બીજું કોઈ નહિ પણ પોતાની પત્ની છે.

Image Source

હનીનાં લગ્ન:

જયારે નેશનલ ટેલીવિજન પર તેમણે પોતાની વાઈફને બધાથી પરિચય કરાવ્યું ત્યારે ન જાણે કેટલી ફીમેલનાં દિલ તૂટ્યા હશે. પણ હનીના લગ્ન 1-2 વર્ષ નહિ પણ ઘણા વર્ષ પહેલાની છે. તેમના લગ્ન જાન્યુઆરી 2011માં થયા હતા.

શાલીની સિંહ:

હની સિંહની પત્નીનું નામ શાલીની સિંહ છે અને તે તેમની બાળપણની દોસ્ત છે. કહેવામાં આવે છે કે હની અને શાલીની બંને એક જ સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારથી જ તેઓ એકબીજાના બહુ ક્લોઝ રહ્યા હતા.

હનીની લવમેરેજ:

હની અને શાલિનીનો પ્રેમ બાળપણથી જ રહ્યો છે. પણ લગ્ન તેમની સાથે કર્યા જેને તેઓ ખુબ પ્રેમ કરતા હતા. તેમાં કોઈ બેમત નથી કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં રહેતા તેઓએ પોતાના વાઈફ પ્રતિ ઈમાનદારી બતાવી.

બદલાઈ ગયો લુક:

આ શાલીનીની ત્યારની તસ્વીર છે, જ્યારે તે હની સિંહની પત્નીના તૌર પર લાઇમલાઈટમાં આવી ન હતી. પણ હાલ તેનો લુક જોઈએ તો તેનો પૂરો લુક બદલાઈ ગયો છે. શાલીની જો બોલીવુડમાં એન્ટ્રી લઇ લે તો ઘણી અન્ય એક્ટ્રેસને ટક્કર મારી શકે છે.

ફેવરીટ કપલ:

હની અને શાલીનીને સાથે જોયા બાદ તો તેઓ આપણા ફેવરીટ કપલની લીસ્ટમાં શામિલ થઇ ગયા છે. તમને શું લાગે છે કે આ કપલ બોલીવુડનું પોપ્યુલર સેલીબ્રીટી કપલ બની શકશે?