‘ખાકી:ધ બિહાર ચેપ્ટર’ની આ ભાભી અભિનેત્રી અસલ જીવનમાં જરાય આવી દેખાતી નથી, બિકી પહેરવાની શોખીન છે શોખીન…

મળો ‘ખાકી:ધ બિહાર ચેપ્ટર’ની મીતા દેવીને, રિયલ લાઇફમાં ખૂબ જ  હોટ છે, ન પહેરવાનું પહેરવાની બહુ જ શોખીન છે

નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી વેબ સીરીઝ ‘ખાકી:ધ બિહાર ચેપ્ટર’માં મહત્વની ભૂમિકા નિભાવનાર એશ્વર્યા સુષ્મિતા ફેશનની દુનિયાનું જાણિતુ નામ છે. તેણે કેકે મેનનની સાથે સ્પેશિયલ ઑપ્સ 1.5 સાથે વેબ સિરીઝની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ વેબ સિરીઝનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું હતું. ખાસ વાત એ છે કે તે ખાકીઃ ધ બિહાર ચેપ્ટરમાં જોવા મળી રહી છે

અને આ વેબ સિરીઝ પણ નીરજ પાંડે ડિરેક્ટ કરી રહી છે. ઐશ્વર્યા સુષ્મિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના હોટ અને બોલ્ડ ફોટા તેમજ વીડિયો શેર કરતી રહે છે. આ સિવાય તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે. તેણે ઘણા ફેશન શોમાં પણ ભાગ લીધો છે. ઐશ્વર્યા સુષ્મિતા સિંગર અને બેલી ડાન્સર પણ છે.

વેબ સિરીઝ ‘ખાકીઃ ધ બિહાર ચેપ્ટર’માં દેશી સ્ટાઈલમાં જોવા મળેલી ઐશ્વર્યા સુષ્મિતાની ગ્લેમર સ્ટાઈલ જોઈને તમે પણ ચોંકી જશો. ‘ખાકી:ધ બિહાર ચેપ્ટર’માં અભિનેત્રી ઐશ્વર્યા સુષ્મિતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હ. વેબ શોમાં, તે બિહારના શેખપુરા જિલ્લાની ગૃહિણી મીતા દેવીના પાત્રમાં બતાવવામાં આવી છે.

માંગમાં લાંબુ સિંદૂર, બે બાળકોની માતા, મીતા એટલે કે ઐશ્વર્યા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. મીતાના પાત્રમાં ઐશ્વર્યાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. એશ્વર્યા સુષ્મિતાનો જન્મ 12 જુલાઈ 1994ના રોજ ભારતમાં થયો હતો. ઐશ્વર્યા સુષ્મિતા દરભંગા બિહારની છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ઐશ્વર્યા સુષ્મિતાએ મિસ ઈન્ડિયા સ્પર્ધા દ્વારા શોબિઝની દુનિયામાં પગ મૂક્યો હતો. તે કેમ્પસ પ્રિન્સેસ તરીકે પસંદ થઇ હતી.

તે પછી તે મુંબઈ આવી અને ઓડિશન આપવા લાગી. ઐશ્વર્યા સુષ્મિતાએ પ્રોફેશનલ મોડલ બનવાનું નક્કી કર્યું અને કિંગફિશર સુપરમોડલ 3માં ભાગ લીધો, જેમાં તે વિજેતા બની હતી. આ જીતથી તેની કારકિર્દીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. આના કારણે તેને 2016માં કિંગફિશર કેલેન્ડર શૂટમાં ભાગ લેવાની તક મળી અને પથીથી તેણે પાછળ વળીને જોયું નથી. ઐશ્વર્યા સુષ્મિતાએ 2021માં અભિનયની શરૂઆત કરી હતી.

સ્પેશિયલ ઑપ્સ 1.5માં તેની ભૂમિકાને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેણે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલો પર પોતાની છાપ છોડી. તે અવારનવાર તેના બેલી ડાન્સ સાથે જોડાયેલા વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ઐશ્વર્યા સુષ્મિતાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તેના પિતા સ્ટેટ બેંકમાં નોકરી કરે છે. અભિનેત્રીને બે બહેનો છે. જેમાં એક સિંગર અને એક ડિઝાઇનર છે.

Shah Jina