મનોરંજન

દમદાર છે અક્ષય કુમારની ફિલ્મના ડાયલોગ્સ, સાંભળીને ઉભા થઇ જશે રૂંવાડા…!!!

આકષાય કુમારની ફિલ્મ કેસરી રિલીઝ થઇ ચુકી છે અને દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. ત્યારે જે સમયે આ ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું એ જ સમયથી તેના કેટલાક ડાયલોગ્સ લોકોના મન પર છવાયો ગયા હતા. 80 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મના ઘણા વખાણ થઇ રહયા છે. લોકો અક્ષય કુમારના અભિનયના પણ વખાણ કરી રહયા છે. તો આજે આ ફિલ્મના ટ્રેલરમાં દર્શાવવામાં આવેલા કોઈને પણ જોશથી ભરી દે એવા કેટલાક દમદાર ડાયલોગ્સ વિશે જાણીએ.લડાઈના મેદાન પર અક્ષય કુમાર કહેતા સાંભળવા મળે છે કે ‘એક ગોરેને મુજસે કહા થા કિ તુમ ગુલામ હો, હિન્દુસ્તાન કી મિટ્ટી સે ડરપોક પેદા હોતે હૈ, આજ જવાબ દેને કે વક્ત આ ગયા હૈ.’એક સૈનિક અક્ષયને કહે છે, ‘કોઈ ફૌજીઓ વાલા કામ હૈ તો બતાઓ સરજી, હમ યહા પઠાણો સે લડને આયે હૈ, ઉનકી મસ્જિદે બનાને નહિ.’ જેના પર અક્ષય કુમાર જવાબ આપે છે, ‘જબ લડને વક્ત આયેગા તબ લડેંગે, અભી તો રબ કા ઘર બનાને કે વક્ત હૈ. રબ સે કૈસી લડાઈ.’
લડાઈના સમયે અક્ષય કુમાર કહે છે, ‘કેસરી રંગ કા મતલબ સમજતે હો, યે બહાદુરી કે રંગ હૈ, શહીદી કા.’ આ ડાયલોગ્સ સાંભળીને તો કોઈને પણ શેર લોહી ચડે અને દેશભક્તિ છલકાઈ આવે.

અક્ષય કહે છે, ‘આજ મેરી પઘડી ભી કેસરી, જો બહેગા મેરા લહુ ભી કેસરી ઔર મેરા જવાબ ભી કેસરી.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks