મસ્તરામની બોલ્ડ અભિનેત્રીએ તોડી દીધા બોલ્ડનેસના બધા રેકોર્ડ, શરમ આવી જશે એવી તસવીરો મૂકી

આ અભિનેતી તો સની લિયોનીનું માથું ભાંગી રહી છે, એવું ટાઈટ ફિગર દેખાડ્યું કે ઉફ્ફ…

વેબ સિરીઝ ‘મસ્તરામ’માં મિસ ટીચર / રીટાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી કેનિશા અવસ્થી આ દિવસોમાં ફરી એક વખત તેની તસવીરોને કારણે હેડલાઇન્સમાં છે. અભિનેત્રી કેનિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

અવારનવાર કેનિશા સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. ચાહકોને તેની તસવીરો ખૂબ પસંદ આવતી હોય છે જેના કારણે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વાર નથી લાગતી.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

તેણે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. કેનિશા અવસ્થીનું સાચું નામ પંખુરી અવસ્થી છે. કેનિશા ‘બોલના’ અને ‘ગ્રિન્ડ’ જેવા ઘણા મ્યુઝિક વીડિયોમાં મોડેલ તરીકે પણ દેખાઇ હતી. કેનિશાએ ‘KInc Kenisha Inclusive’ નામની પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે  જ્યાં તે સંગીત અને ડાન્સ વીડિયો શેર કરતી હોય છે અને લોકો તરફથી સારો એવો પ્રતિભાવ મળતો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

ટીવી ધારાવાહિક ‘રઝિયા સુલતાન’માં કેનિશા રઝિયા તરીકે,’ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં વેદિકા અગ્રવાલ અને ‘સૂર્યપુત્ર કર્ણ’માં દ્રૌપદીની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મો અને વેબ સિરીઝ ઉપરાંત કેનિશા ઘણા ટીવી શોનો પણ ભાગ રહી ચુકી છે. કેનિશા નેરોલેક, ઉબર વગેરે જેવી બ્રાન્ડ્સ માટે ઘણા ટેલિવિઝન વિજ્ઞાપનમાં દેખાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

કેનિશા અવસ્થીએ ખૂબ નાની ઉંમરે મોડેલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ઘણા ફેશન શો પણ કર્યા હતા. કેનિશા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે. 31 માર્ચ 1993ના રોજ મુંબઈમાં જન્મેલી કેનિશા અવસ્થીએ સ્કૂલનું શિક્ષણ મુંબઈની સેન્ટ જોન્સ સ્કૂલમાંથી પૂરું કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

કેનિશાએ વર્ષ 2020માં નેટફ્લિક્સ પર આવેલી વેબ સિરીઝ ‘હમસુખ’થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ વેબ સિરીઝમાં લોકો તરફથી સારો એવો પ્રતિભાવ મળ્યો હતો અને ત્યારબાદથી તે ફેમસ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

કેનિશાએ એમએક્સ પ્લેયર વેબ સિરીઝ ‘મસ્તરામ’માં મિસ ટીચર/રીટાની ભૂમિકા ભજવીને પોતાની મોટી સફળતા મેળવી હતી. આ પછી કનિષા વર્ષ 2020માં એમએક્સ પ્લેયર વેબ-સિરીઝ ‘રક્તંચલ’માં પણ જોવા મળી હતી. ચાહકોને તેની તસવીરો ખૂબ ગમે છે. અભિનય અને મોડેલિંગ ઉપરાંત કેનિશા એક મહાન ગાયિકા, TEDx વક્તા અને ડાન્સર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

ફિલ્મોથી લઈને વેબસીરીઝ અને લગ્નથી લઈને પાર્ટી સુધી દરેક લોકો કોરોનામાં પણ આનંદ માણી રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં, વેબસીરીઝની દુનિયામાંથી એક અભિનેત્રી પોતાનું કેલેન્ડર લઈને આવી રહી છે, જેને જોઇ આંખ ખુલ્લી જ રહી જશે. નવા વર્ષમાં જયાં બધા તેમના નવા કામમાં વ્યસ્ત થઇ ગયા છે તો ત્યાં કેનિશા અવસ્થી તેના ચાહકો માટે લઇને આવી રહી છે એક સેંસુઅસ કેલેન્ડર.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

તાજેતરમાં તે નેટફ્લિક્સની વેબસીરીઝ હંસમુખ, એમએક્સ પ્લેયર્સના મસ્તરામ અને રક્તંચલમાં જોવા મળી હતી. એટલું જ નહીં, કેનિશા અવસ્થીએ ઘણી ચેનલોમાં એન્કર તરીકે કામ કર્યું છે અને 300 થી વધુ લાઇવ ઇવેન્ટ્સનો ભાગ રહી છે. અને ખૂબ જ જલ્દી તે ઝી5ની આગામી વેબસિરીઝ ‘આફ્તે ઇશ્ક’ અને ‘અન ઇન્કમ્પ્લીટ મેન’ માં જોવા મળશે. એટલું જ નહીં, આગામી વર્ષમાં તે ઘણા મોટા સંગીતકારો સાથે પણ જોડાશે.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

કેનિશા અવસ્થીએ નવભારત ટાઇમ્સ ઓનલાઇન સાથે વાતચીત કરી હતી. કેનિશા ગાયિકા સપના અવસ્થીની પુત્રી છે. કેનિશા અવસ્થીની બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. કેનિશાએ વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, આખરે બોલીવુડમાં જી હુઝૂરી અને ચમચાગીરી કેટલી ઉપયોગી છે. કેનિશા બોલીવુડમાં કામ કરવા માટે શૂઝ ચાટવાનું ચલણ છે, કેનિશાએ જણાવ્યુ કે, તેને એવું કહેવામાં આવ્યુ હતુ કે કેટલાક મોટા લોકોના ઓફિસ, ઘર, બેઠક અને પાર્ટીઓમાં હાજરી આપ્યા કરો, કામ મળશે

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

કેનિશા પોતાનું કેલેન્ડર લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે કે કેલેન્ડર લોન્ચ કરવાનો વિચાર ખૂબ જ સરળ છે. હું ઇચ્છું છું કે મારા પ્રેક્ષકો મારા જુદા જુદા દેખાવ જુએ. મને ફેશન સાથે પ્રયોગ કરવો ગમે છે. હું મારી ફેશન અને મારા દેખાવને એક અલગ ઓળખ આપવા માંગુ છું અને કહેવા માંગુ છું કે મારા માટે કેટલી સાચી ફેશન છે જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

Patel Meet