જ્યોતિષ શાસ્ત્ર

રાત્રે ઓશિકા નીચે ચુપચાપ રાખશો આ વસ્તુ, તો થશે અઢળક લાભ, જાણો વધુ

લોકોને શાંતિતેની ઊંઘ એ કુદરતની એક ભેટ છે. રાતે સારી ઊંઘ આવે તો બીજા દિવસ સવારે ઉઠતા જ કંઈક અલગ અનુભવ થાય છે. માણસને અલગ-અલગ પ્રકારના ટેંશન હોવાને કારણે ઊંઘ નથી આવતી. ઘણા લોકોને પરીક્ષાના ભયના કારણે ઊંઘ નથી આવતી તો તો ઘણા લોકોને અનેક કારણોસર ઊંઘ નથી આવતી.

Image Source

રાતે સરખી ઊંઘના થવાને કારણે બીજા દિવસની સવારે સુસ્તી લાગે છે. રાતે ગાઢ ઊંઘ આવવાથી બીજા દિવસની શરૂઆત શાંતિપૂર્ણ હોય છે. જો તમારે ચિંતામુક્ત થઈએ ઊંઘ લેવી હોય તો અપનાવો આ ઉપાય.

જે વિધાર્થીઓને પરીક્ષાનો ભય રહેતો હોય તેના કારણે ઉંઘના આવતી હોય તો દરરોજ સરસ્વતી મળેવી આગળ દીવો કરો અને પુસ્તકો ઓશિકાની પાસે રાખી એ સુઈ જવાથી તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે.

જે લોકોને રાતે ઊંઘમાં ખરાબ સ્વપ્નન આવતા હોય તો તે લોકોએ દરરોજ રાતે સુતા પહેલા હનુમાન ચાલીસ અને સુંદરકાંડના પાઠ કરો. આ બાદ તે બુકને માથાની નીચે રાખીને સુઈ જાવ. આ ઉપાય દરરોજ કરવાથી તનાવ અને પરેશાનીઓ દૂર થશે. સકારાત્મક આવશે.

Image Source

આ સિવાય જે લોકો અનિંદ્રાનો અને રાતે ઊંઘના આવવાની સમસ્યા ઓશિકાની નીચે લોખંડથી બનેલી કોઈ વસ્તુરાખવાથી નકારાત્મક દૂર થાય છે.

જે લોકોને માનસિક પરેશાની, ડરામણા સપના, અને રાહુનો અશુભ પ્રભાવ રહેતો હોય તો લોકોએ રાતે ઓશિકા નીચે મૂળો રાખીને સુઈ જવાથી બધી જ પ્રકારની પરેશાની દૂર થાય છે. સવારે આ મૂળો શંકરના મંદિરમાં અર્પણ કરી દો.

ધાર્મિક માન્યતા અને એરોમા થેરાપી અનુસાર, દેવી-દેવતા ને ચડાવેલા ફૂલને ઓશિકાની નીચે રાખવાથી વ્યક્તિને સારી અને જલ્દી ઊંઘ આવી જાય છે.

Image Source

દુર્ગા સપ્તશતીને રાતે સૂતી વખતે ઓશિકાની પાસે રાખવાથી ડર, ચિંતા તણાવથી મુક્તિ મળે છે.

માન્યતા તો એવી પણ છે કે, લસણને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. રાતે સૂતા સમયે અને ખિસ્સામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. લસણને રાતે સુવાના સમયે રાખવાથી નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે.

Image Source

કાચા લસણના નાના-નાના ટુકડા ખાવાથી ઘણા ફાયદેમંદ હોય છે. આ ફાયદાને જોઈને ઇજિપ્તના પિરામિડ બનવનારા કારીગરો અને મજૂરો ખિસ્સામાં લસણ લઈને ફરતા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.