ખબર

હવે KBCનો મોટો ભાંડો ફૂટ્યો! જીતનારને આપે નકલી ચેક અને જાણો મોટો ચોંકાવનારો ખુલાસો

ટેલિવિઝનનો પોપ્યુલર શો “કૌન બનેગા કરોડપતિ”ની 11મી સીઝન ચાલી રહી છે. આ શો પોતાની દરેક નવી સીઝનમાં કંઈકને કંઈક અલગ અને કંઈક નવું લાવતા હોય છે. જેનાથી લોકો આ શો સાથે જોડાયેલા રહે. દિમાગના આ ખેલમાં લોકો દુનિયાના અલગ અલગ ખૂણામાંથી આવે છે. આ શોની બીજી ખાસ વાત એ છે કે આ શો અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. જે હોટ સીટમાં બેસેલા કન્ટેસ્ટેન્ટ સાથે મજાક-મસ્તી કરતા હોય છે.

Image Source

હાલમાં 11મી સીઝનના ત્રીજા કરોડપતિ મળી ગયા છે. બિહારના રહેવાશી ગૌતમ કુમાર જે ત્રીજા કરોડપતિ બન્યા છે. તે ઓ હાલમાં 7 કરોડના સવાલ પર પહોંચ્યા છે. તેનેથી પહેલા બિહારના સનોજ રાજ અને મહારાષ્ટ્રની બબીતા તાડે એક કરોડ રૂપિયા જીતી ચુકી છે.

Image Source

તમે કેટલીક વખત સાંભળ્યું હશે કે 3 લાખ 20 હજાર રકમ જીવતા પર અમિતાભ કન્ટેસ્ટેન્ટને જીતેલી રકમનો ચેક સહી કરીને આપે છે. તેને પછી સમયે સમયે જીતેલી રકમનો ચેક સહી કરીને આપવામાં આવે છે. ત્યાં કન્ટેસ્ટેન્ટને આ ચેક સાંભળીને રાખવાની વાત પણ કરે છે. પરંતુ હકીકતમાં આ ચેક ક્યારેય આપવામાં આવતો જ નથી. આ ખાલી ડમી ચેક છે જે શો ખતમ થયા પછી તેને નષ્ટ કરી નાખવામાં આવે છે. અને છેલ્લે મોબાઇલ વડે પૈસા પણ નાખવામાં નથી આવતા એ પણ ખાલી બેન્કના પ્રચાર માટે એવું કરવામાં આવે છે.

Image Source

હકીકતમાં કન્ટેસ્ટેન્ટને જીતેલી રકમ માંથી 40% ટેક્સ કાપીને પૈસા આપવામાં આવે છે એટલેકે જો કોઈ કન્ટેસ્ટેન્ટ 1 કરોડ જીતે તો તેને 40% ટેક્સ્ટ કાપીને ખાલી 60 લાખ રૂપિયા આપવામાં આવે છે.

Image Source

આ ઉપરાંત અમિતાભ બચ્ચને લઈને પણ ખાસ વાત સામે આવી છે, જયારે અમિતાભ બચ્ચન સેટ પર પહોંચે ત્યારે સૌથી પહેલા તેમને કેબિનમાં લાઈવમાં આવે છે ત્યાં તેમને કન્ટેસ્ટેન્ટ વિશે જાણકારી આપવામાં આવે છે. શોમાં હોટ સીટ પર પહોંચેલ લોકોને પણ ત્યાં જ રોકી રાખવામાં આવે છે. આ લોકોને ત્યાં સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી શો ખતમ નથી થઇ જતો. આ kbc નું ફોર્મેટ છે, જે વર્ષોથી ચાલતું આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.