ફિલ્મી દુનિયા

બોલીવુડના અભિનેત્રીના પતિનું હાર્ટએટેકથી મોત, અંતિમ વિદાઈ દેવા પહોંચ્યા બોલીવુડના સેલેબ્સ- જુવો તસવીરો

બૉલીવુડ એક્ટ્રેસ અને સોશલાઇટ કહકશાં પટેલના પતિ અને પટેલ ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક લિમિટેડના એક્ઝ્યુકિટિવ વાઇસ ચેરપર્સન આરીફ પટેલનું સોમવારે નિધન થયું હતું.

Image Source

47 વર્ષીય આરીફ પટેલને કાર્ડિએક એટેક આવતા સોમવારે મોડી રાતે મુંબઈમાં નિધન થયું હતું. આરીફ મુંબઈના કાફી પોપ્યુલર બિઝનેસ મેન હતા. પટેલ રોડવેઝના નામથી એક કંપની પણ હતી.

 

View this post on Instagram

 

Mumbai woke up on a very sad news when one of the prominent businessman #areefpatel and husband of well known socialite and former actress #KaykasshanPatel passed away due to a sudden heart attack today morning. Friends rushed to their home to console the family. Areef was a jovial person who preferred to stay away from limelight, his company #PatelRoadways has over 800 branches in India and has several other businesses in various countries. #Lalidhawan #SanjayKapoor #ManishMalhotra #TajdarAmrohi #BhavnaPandey #NeelamKothari #sophiechoudry #MallaikaArora #AmritaArora #KanikaKapoor #AnjuBhavnani #SuneetaKapoor #MaheepKapoor #MaanyataDutt #ShainaNC #SmitaThackerey #SahmitaShetty #RenuBhandarkar #babaSiddique #ShabinaKhan #AnnaSingh #SunilShetty #ManaShetty #SajidNadiadwala #WardhaNadiadwala rushed to their home to console the family. The Don will be missed and his dimple smile that he greeted everyone with. 🙏 10th Nov 1972 – 29th July 2019. The funeral will take place on Wednesday 🙏 #Rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આરીફે પૂર્વ અભિનેત્રી કહકશાં સાથે લગ્ન કર્યા હતા. તેને 2 બાળકો પણ છે. આરીફના મોતની ખબર પડતા બોલીવુડના ઘણા સેલેબ્સ સાંત્વના આપવા તેના ઘરે પહોંચી ગયા હતા.  આ સેલેબ્સમાં મલાઈકા અરોરા, મનીષ મલ્હોત્રા, સ્મિતા શેટ્ટી, માન્યતા દત્ત, સુનિલ શેટ્ટી, સાજીદ નડિયાદવાલા, સંજય કપૂર પહોંચી ગયા હતા.

 

View this post on Instagram

 

@wardakhannadiadwala and #sajidnadiadwala Mumbai woke up on a very sad news when one of the prominent businessman #areefpatel and wife of well known socialite and former actress #KaykasshanPatel passed away due to a sudden heart attack today morning. Friends rushed to their home to console the family. Arieef was a jovial person who preferred to stay away from limelight, his company #PatelRoadways has over 800 branches in India and has several other businesses in various countries. rushed to their home to console the family. The Don will be missed and his dimple smile that he greeted everyone with. 🙏 10th Nov 1972 – 29th July 2019. The funeral will take place on Wednesday 🙏 #rip

A post shared by _-Atish tambe-_🤓 (@bollywood_photographer_27_31) on

ખબરોની માનીએ તો વતૅને સવારે જ કાર્ડિએક એટેક આવ્યો હતો. આરીફ તેની પાછળ પૂર્વ અભિનેત્રી કહકશાં પટેલ અને તેના 2 બાળકો અરહાન અને નુમૈરને વિલાપ કરતા છોડી ગયા છે.

 

View this post on Instagram

 

@smitathackeray ,@maanayata ,@isha_konnects Mumbai woke up on a very sad news when one of the prominent businessman #areefpatel and wife of well known socialite and former actress #KaykasshanPatel passed away due to a sudden heart attack today morning. Friends rushed to their home to console the family. Arieef was a jovial person who preferred to stay away from limelight, his company #PatelRoadways has over 800 branches in India and has several other businesses in various countries. rushed to their home to console the family. The Don will be missed and his dimple smile that he greeted everyone with. 🙏 10th Nov 1972 – 29th July 2019. The funeral will take place on Wednesday 🙏 #rip

A post shared by _-Atish tambe-_🤓 (@bollywood_photographer_27_31) on

કહકશાં મુંબઈ સોશિયલ માર્કેટમાં જાણીતું નામ છે. કહકશાંબોલીવુડના ઘણા આઈટમ સોન્ગમાં નનજરે આવી છે.સાથે જ કહકશાંને બોલીવુડના ઘણા સેલેબ્સ પણ ફ્રેન્ડ છે.  લગ્ન બાદ કહકશાંએ બોલીવુડની દુનિયા છોડી દીધી હતી. પરંતુ તે ઘણી વાર બોલીવુડની પાર્ટીમાં નજરે આવતી હતી.

at prayer meet of Kaykasshan Patel’s husband Areef Patel at his house in bandra on 30th July 2019 shown to user


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.