આ કવિતા ભાભીની તસવીરો જોવામાં પતી જાય છે રોજના દેતા ! ‘ભાભી’ને જોવા ડોસાઓ પણ કરે છે ઉજાગરો- જુઓ PHOTOS
OTT પ્લેટફોર્મ ઉલ્લૂની વેબ સીરીઝ “કવિતા ભાભી” બોલ્ડનેસ અને થોડા ગંદા કંટેંટ માટે મશહૂર છે. આ વેબ સીરીઝ તેના કંટેંટને કારણે ઘણી લાઇમલાઇટમાં રહી છે. સીરીઝમાં કવિતા ભાભીનું મુખ્ય પાત્ર કવિતા રાધેશ્યામએ નિભાવ્યુ હતુ. કવિતાના પાત્રથી કવિતા રાધેશ્યામે થોડા સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી લીધી. ભલે એક નાના ઓટીટી પ્લેટફોર્મની વેબ સીરીઝમાં તે જોવા મળી હોય પરંતુ વેબ સીરીઝના માધ્યમથી યુવાઓ અને ઇન્ટરનેટ યુઝર્સ કવિતાને ઓળખવા લાગ્યા છે.
View this post on Instagram
કવિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ પણ છે. ચાહકો તેની અદાઓના દીવાના છે. અભિનેત્રી પણ તેના ચાહકોને નારાજ કરતી નથી. તે ઘણીવાર તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહેે છે. કવિતાએ થોડા સમય પહેલા પિંક નાઇટ ડ્રેસમાં તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી, જે ઘણી વાયરલ પણ થઇ હતી.
View this post on Instagram
આ તસવીર શેર કરતાની સાથે તેણે કેપ્શનમાં પંજાબીમાં લખ્યુ હતુ કે, પ્યાર નાલ ના સહી…ગુુસ્સે નાલ વેખ લિયા કર…બીમારા નૂ શિફા મિલ જાંદી હૈ…તમને જણાવી દઇએ કે, આ લાઇનો પાકિસ્તાની મ્યૂઝિશિયન અતાઉલ્લાહ ખાન ઇશાખેલ્વીની ગજલની છે.
View this post on Instagram
કવિતાના કરિયરની વાત કરીએ તો, વર્ષ 2012માં કવિતાની એક ફિલ્મ રીલિઝ થઇ હતી- પાંચ કલાક, પાંચ કરોડ. આ ફિલ્મમાં અભિનેત્રીનો ખૂબ જ બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. તેને ભારતની કિમ કાર્દશિયન પણ કહેવામાં આવે છે. ઓટીટી પ્લેટફોર્મ ઉલ્લૂ પર કવિતાની વેબ સીરીઝ કવિતા ભાભી ઘણી વિવાદોમાં રહી હતી. આ સીરીઝમાં તે ખૂબ જ હોટ અને હદથી વધારે બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, કવિતા રાધેશ્યામે હિંદી ફિલ્મોથી લઇને કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યુ છે. અભિનેત્રીને વેબ સીરીઝની ક્વીનનો દરજ્જો મળી ચૂક્યો છે. તેની સીરીઝ કવિતા ભાભી જ નહિ પરંતુ બીજી ઘણી ચર્ચામાં રહી છે. કવિતા બિગબોસની ઓફર પણ ઠુકરાવી ચૂકી છે.
View this post on Instagram
કવિતા રાધેશ્યામ તેના પાત્રને લઇને ઘણીવાર વિવાદોમાં રહી છે. વર્ષ 2020માં ઓટીટી પર બે સીરીઝમાં તે જોવા મળી હતી. એકનું નામ “અશુદ્ધી” હતી જયારે બીજીનું નામ “રખૈલ” હતુ. કવિતા તેના બેબાક અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેેલા તેણે એક નિવેદનથી સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી હતી. વાત એમ છે કે, કેટલાક સમય પહેલા કેટલાક ટ્રોલર્સે પહેલાના પોસ્ટ્સ પર કમેન્ટ કરી આપત્તિજનક વાત રાખી હતી અને તેના રિલેશનશિપ સ્ટેટ્સને લઇને સવાલ ઉઠાવ્યા હતા.
View this post on Instagram
ત્યારે કવિતાએ ટ્રોલર્સની બોલતી બંધ કરતા સોશિયલ મીડિયા પર એક ખૂબ જ હોટ, બોલ્ડ તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ હતુ, મિત્રો હું કોઇ સાથે પણ રિલેશનશિપમાં નથી, ના મારી સગાઇ થઇ છે અને ના મેં લગ્ન કર્યા છે. હું કદાચ આગળના 5 વર્ષોમાં કોઇ સંબંધમાં બંધાઇ જઉ પરંતુ મારો જે પણ પાર્ટનર હશે તે જરૂર મારાથી નાની ઉંમરનો હશે, પ્લીઝ મારા વિશે ઊંધી-સીધી કહાનીઓ બનાવવાનું બંધ કરો.
આ પોસ્ટમાં તેણે સ્પષ્ટ કહ્યુુ હતુ કે તેના લગ્ન થયા નથી અને તે કુંવારી છે. પરંતુ અભિનેત્રીએ તેની લેટેસ્ટ પોસ્ટથી ફરી બધાને ચોંકાવી દીધા હતા. તેણે ખૂબ જ હોટ તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં શરારતી અંદાજમાં લખ્યુ- મેં કયારે કહ્યુ હતુ કે હું વર્જિન છું.