ફિલ્મી દુનિયા

સમુદ્રના પાણીમાં બેહદ ખુબસુરત અંદાજમાં નજરે આવી ટીવીની સંસ્કારી અભિનેત્રી કવિતા, 10 ફોટોએ મચાવી સનસની

મશહૂર ટેલિવિઝન એક્ટ્રેસ ચંદ્રમુખી ચૌટાલા ઉર્ફે કવિતા કૌશિક તેના હોટ યોગાને લઈને છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં રહે છે. કવિતા કૌશીક તેની બોલ્ડ તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતાના અલગ-અલગ ફિટનેસ પોઝમાં તસ્વીર સોશિયલ મીડિયામાં છવાતી રહેતી હોય છે. કવિતા ફરી એકવાર તેની બેહદ બોલ્ડ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે જેમાં તે ખુબસુરત અંદાજમાં જોવા મળી રહી છે. કવિતાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

થોડા દિવસ પહેલા કવિતા તેની બિકીની તસ્વીરને લઈને ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. હાલમાં જ તેને ગોવામાં વેકેશનનો આનંદ માણતી એક ગ્લેમરસ તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

સમુદ્રના પાણીનો આનંદ લેતી કવિતાએ એક શાનદાર તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં કવિતાએ પિન્ક કલરની બિકીની પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

આ તસ્વીર તેના પતિ રોનિત બિસ્વાસને ટેગ કરતા લખ્યું છે કે, ‘tanned!, શ્યામ હો ગઈ તોસે નૈના મિલાકે, હો જી રે નૈના મિલાકે ય હોલીડે પે જાકે. મિલ્કીબાર સે ચોકલેટ ગનૈસ હો ગઈ તો સે નૈના મિલાકે.’

જણાવી દઈએ કે, કવિતા થોડા દિવસ પહેલા એક મેડિટેશન કરતી હોય તેવી તસ્વીર શેર કરી હતી જેમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

જણાવી દઈએ કે, કવિતા તેની ફિટનેસને લઈને ઘણી સીરીયસ છે. કવિતાનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ જોવા જઈએ તો યોગની હોટ તસ્વીરથી જ ભરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા ટીવીની દુનિયાની ખુબસુરત એક્ટ્રેસ પૈકી એક છે. કવિતા તેના બોડીને ફ્લોન્ટ કરવામાં કોઈ શરમ નથી રાખતી.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતા એક ફિટનેસ ફિક્ર થઇ ગઈ છે. તેને હાલમાં જ તેની ખુબસુરત તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં તે તેના કવર્ડ ફિગરનેફ્લોન્ટ કરતી નજરે ચડે છે. આ તસ્વીરમાં કવિતા યોગાસન કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

કવિતાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે થોડા સમય પહેલા ‘ડો. મધુમતી ઓન ડ્યુટી’ માં જોવા મળી હતી. આ સીરિયલમાં તેનો રોલ લોકોને બહુજ પસંદ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kavita (@ikavitakaushik) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.