ખબર

કૌન બનેગા કરોડપતિ 11 : કેબીસીનો ઇંતજાર થશે ખતમ, આ તારીખથી શરૂ થશે કેબીસી 11નું શૂટિંગ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો હિટ ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ-11’ જલ્દીથી ટીવી પર જોવા મળે તો નવાઈ નહીં. ફેન્સ પર ઘણા લાંબા સમયથી આ શોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેની વચ્ચે કૌન બનેગા કરોડ પતિને લઈને એક ખબર આવી છે.

કૌન બનેગા કરોડપતિની 11 મી સીઝનનું શૂટિંગ ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. આ શોનું રજીસ્ટ્રેશન મે મહિનાથી જ શરૂ કરવામાં આવ્યું હતું. ખબરોનું માનીએ તો રજીસ્ટ્રેશન બાદ બધા કન્ટેસ્ટન્ટને પણ સિલેક્ટ કરી લેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે કેબીસીની 10 સિઝનમાંથી અમિતાબ બચ્ચને 7 સીઝન જયારે શાહરુખ ખાને 3 સીઝન હોસ્ટ કરી હતી.રિપોર્ટની માનીએ તો શાહરૂખે જયારે આ શો હોસ્ટ કર્યો હતો ત્યારે તેટલી પોપ્યુલારિટી નથી મળી જેટલી અમિતાભ બચ્ચનને મળી હતી. આ કારણથી મેકર્સએ ફરી એક વાર અમિતાભ બચ્ચનને કમાન સોંપી છે.

 

View this post on Instagram

 

Smile .. takes lesser muscles than a frown .. ! Also .. exhibits many other qualities .. but of that some other time ..🤣🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

એન્ટર્ટેમેન્ટ પોર્ટલ મુજબ આ શો જલ્દી જ સોની ટીવી પર આવશે. સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, આ શોનું શૂટિંગ 1 ઓગસ્ટથી શરુ કરવામાં આવશે. ચેનલ કેબીસી પહેલા અન્ય એક શો શરૂ કરશે. આ શોની પ્રીમિયર તારીખ હજુ સુધી નક્કી કરવામાં નથી આવી. પરંતુ આ શોનું પ્રીમિયર 19 ઓગસ્ટ સુધી ઓન એર થઇ જશે.

 

View this post on Instagram

 

… गुड़िया के अंदर गुड़िया .. “ in recitation of my Father

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

ફિલહાલ ઓ જોવાનું એ રહ્યું કે કેબીસી11 અને બિગબોસ 13 ટકરાશે કે નહીં. છેલ્લી સીઝનમાં બન્નેનો સમય એક ના થાય માટે બિગબોસની 12મી સિઝનનો ટાઇમ રાતે 10 વાગયાસનો કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

….. and we are gracefully accepting it .. 🤗🤗🤗😂😂

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

આ વચ્ચે અમિતાભ બચ્ચન નોર્વેની સિઝનનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. સામાન્ય જ્ઞાન આધારિત ગેમ શોની સાથે જોડાવવાને લાને અમિતાભરેતેના બ્લોગ પર લખ્યું હતું કે, આ 2019 છે. અને આ બધું 2000માં શરૂ થયું હતું. 19 વર્ષ ફક્ત 2 વર્ષ જ અંતર આવ્યું હતું જયારે હું આ શો સાથે જોડાયેલો ના હતો. પરંતુ 17 વર્ષ એક જીવનકાળ છે. અને એક જીવનકાળએ તમને જીવન રેખા આપી છે.

 

View this post on Instagram

 

Father and Son in step .. head down .. but stepping forward .. a lesson for life !!

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

હાલ તો અમિતાભ બચ્ચન તેની આગામી ફિલ્મ’ગુલાબો સીતાબો’ના શૂટિંગમાં બીઝી છે. ત્યારબાદ કેબીસી 11નું શુટિંગ શરૂ કરશે.આ વખતે પણ ચુનિંદા એપિસોડ જ આવશે.

આવો જાણીએ કેબીસીથી 7 જોડાયેલા રાજ, જે જાણીને હોંશુ ઉડી જશે.
અમિતાભ બચ્ચન સેટ પર પહોંચતા જ બધા જ કન્ટેસ્ટન્ટની જાણકારી તેના મગજમાં ફિટ કરી લે છે. જેથી કરીને ગેમ રમતી વખતે તેના સામેવાળાની બધી જાણકારી હોય.

જ્યાં સુધી શોનું શુટીંગ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ જીતેલા કન્ટેસ્ટન્ટ કે હારેલા કન્ટેસ્ટન્ટને સેટની બહાર જવાની પરવાનગી નથી હોતી. તેના માટે સેટ પર એક રમ બનાવવાંમાં આવ્યો છે. ત્યાં જ શુટિંગ પૂર્ણ થાય સુધી બધા હોય છે.

જો તમને એમ લાગતું હોય કે સ્ક્રીનમાં જે રીતે શોનો વિશાળકાય દેખાઈ છે. તે રીતે નથી હોતો. આ શોના સેટ પર ઘણા મશીન હોય છે. જે ખુલ્લા હોય છે. ત્યારે આ સેટ મશીનનો ભન્ડાર લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

સેટ પર જયારે અમિતાભ સવાલ પૂછે છે. ત્યારે આ જવાબને લોક કરવામાં આવે છે. ત્યારે અમિતાભની પાસે ફ્લોર પરશોની ટીમનનો એક સદસ્ય બેઠો જ રહે છે. જે અમિતાભ ના પીસી પર સવાલ મોકલે છે અને જવાબ પણ તે જ લોક કરે છે.

કેબીસીનાં સેટ પર આવેલા બધા દર્શકો માંટે ખાવા-પીવાની સુવિધા આપવામાં આવે છે. દર્શકોને એન્ટરટેનેમેન્ટ માટે અમિતાભ બચ્ચન લગાતાર શૂટિંગની વચ્ચે જોક્સ ક્રેક કરતા રહે છે.

 

View this post on Instagram

 

#KBC Insta Moment !

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks