મનોરંજન

સલમાન ખાન સાથે લફરાં પર કેટરીના કૈફેએ પહેલી વાર તોડી ચુપ્પી, કહ્યું -‘છેલ્લા 16 વર્ષથી અમારી વચ્ચે…’

એક્ટર સલમાન ખાન અને એક્ટ્રેસ કેટરીના કૈફની દોસ્તી જગજાહેર છે. ઘણા લોકો તેને કપલ પણ સમજતા હતું. પરંતુ આ વાત હવે જૂની થઇ ગઈ છે. સલમાન ખાન અને કેટરીના કૈફ બન્ને રિલેશનમાં હતા. પરંતુ વચ્ચે કંઈ કડવાહટ આવતા બન્નેએ પોત-પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. બ્રેકઅપ થયા બાદ પણ બન્નેએ એકબીજા સાથે ફિલ્મમાં કામ પણ કર્યું છે.

 

View this post on Instagram

 

#Repost @bestofsalkat @get_repost_easily #repost_easily ****** I’d never regret shipping these two. 🤧❤️ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ #salmankhan #katrinakaif #bharat #salkat #❤️

A post shared by Salman Katrina Fan Club (@salmankatrina_fc) on

સલમાન ખાન અને કેટરીના કૈફ કોસ્ટારની સાથે-સાથે એક્સ કપલ પણ રહી ચુક્યા છે. બન્નેએ સાથે પહેલી ફિલ્મ ‘ મૈને પ્યાર ક્યુ કિયા’ કરી હતી. ત્યારબાદ બન્નેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. સલમાન અને કેટરીના જયારે ‘યુવરાજ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે બન્નેની રિલેશનશિપને લઈને પણ ખબર આવી હતી. પરંતુ કેટરિના અને સલમાને આ વાતને જાહેરમાં કયારે પણ કબૂલી ના હતી. થોડા સમય બાદ કેટરીનાનું અફેર રણવીર કપૂર સાથે થયું હતું.

ત્યારબાદ કેટરીના સલમાનથી દૂર થઇ ગઈ હતી. જયારે પાંચ વર્ષ બાદ કેટરીના અને સલમાનની ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’માં બન્નેને સાથે જોયા તો લાગ્યું કે આજે પણ આ બંનેનો સંબંધ કાયમ છે.

હાલમાં જ સલમાન અને કેટરીનાની રિલીઝ થયેલી ફિલ્મ ‘ ભારત’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ત્યારે ફરી એકવાર બન્ને વચ્ચેની અફેરની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. હાલમાં જ કેટરીનાએ સલમાન અને તેના સંબંધને લઈએં વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે, તેની અને સલમાનની વચ્ચે દોસ્તથી વધુ કંઈ નથી.

આ મૌકા પર કેટરીનાએ સલમાનની સરાહના કરી તેને એક મજબૂત દોસ્ત બતાવ્યો હતો. કેટરીનાએ આગળ કહ્યું હતું કે, છેલ્લા 16 વર્ષથી અમે એકબીજા દોસ્ત છીએ. તે મારી સાથે તે સમયે ઉભો હતો જયારે મારે તેની જરૂર હતી. ભલે તમે તેના કોન્ટેક્ટમાં ના હોય પરંતુ તે તમારી પીઠ પાછળ હંમેશા તમારું ધ્યાન રાખશે.

હાલમાં જ આઈફા એવોર્ડ દરમિયાન કેટરીના કૈફે પરફોર્મન્સ આપ્યું હતું. આ મૌકા પર સલમાન ખુદને રોકી શક્યો ના હતો, તે ઉભો થઇનવા કેટરીના-કેટરીના બોલતો હતો.એવોર્ડ શોમાં પર્ફોમન્સ માટે કેટરીના ના નામની ઘોષણા કરવામાં આવી ત્યારે સલમાન ખાને તેની સીટ પરથી ઉભા થઈને સીટી વગાડી હતી. આ રીતે કરતો સલમાન ખાનની વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

#Repost @bestofsalkat @get_repost_easily #repost_easily ****** Mood: तेरे चेहरे से नज़र नहीं हटती नज़ारे हम क्या देखें 🦋 ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ #salmankhan #katrinakaif #bharat #salkat #❤️

A post shared by Salman Katrina Fan Club (@salmankatrina_fc) on

કેટરિનાના કામની વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ટતટે અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની ફિલ્મ ‘મોહરા’ની ગીત ‘ ટીપ ટીપ બરસા પાણી’ રીક્રીએટ કરવામાં આવશે.

સલમાન ખાન દબંગ-3માં નજરે આવશે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના રિલીઝ થશે. તો હાલમાં સલમાન ખાન બિગ બોસ-13ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.