ફિલ્મી દુનિયા

Mexico માં દેખાઈ કેટરીના કૈફ , જુઓ હોટ અવતાર ક્લિક કરીને જે ગણતરીની મિનિટમાં સોશિયલ મીડિયામાં થઇ ગયો વાયરલ

બોલીવુડની અભિનેત્રી કેટરીના કૈફ તેના લુક અને તેના અંદાજનો કંઈ  જવાબ નથી. તેના ફોટો એન વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. ત્યારે ફરી એક વાર કેટરીના કૈફનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ધ્યાન ખેંચે છે. આ ફોટોમાં કેટરીનાનો લુક જ નહીં પરંતુ તેનો અંદાજ પણ હટકે લાગે છે.

 

View this post on Instagram

 

The man , the magic, the MOVIES 🎥 @itsrohitshetty.. #sooryavanshi #nightshoots #towelseries

A post shared by Katrina Kaif (@katrinakaif) on


આજકાલ કેટરીના મેક્સિકોમાં વેકેશન માણી રહી છે. વેકેશન પર આવતા પહેલા કેટરીનાએ તેની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’નું હૈદરાબાદમાં શૂટિંગ પૂર્ણ કર્યું હતું. મેક્સિકો ગયા બાદ કેટરીનાએ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

 

View this post on Instagram

 

Me and mummmmyyyyy together after soooooooo long 🌟love u the bestest best ❤️ #sooryavanshi #towelseries

A post shared by Katrina Kaif (@katrinakaif) on


કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં બ્લુ બિકીનીમાં પોઝ આપ્યો છે. કેટરીના આ ફોટોમાં ગ્લેમરસ દેખાઈ છે. આ ફોટોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. 16 જુલાઈએ કેટરિનાનો બર્થડે હોય તે પરથી લાગી રહ્યું છે કે વેકેશનની સાથે બર્થડે સેલિબ્રેશન પણ મેક્સિકોમાં કરશે.

 

View this post on Instagram

 

💙💚💛

A post shared by Katrina Kaif (@katrinakaif) on


કકેટરીના કૈફ આજકાલ બોલીવુડમાં છવાયેલી છે. તેની ફીમ ‘ભારત’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે 300 કરોડના ક્લબમાં સામેલ થઇ ચુકી છે. આ ફિલ્મમાં કેટરીના સાથે સલમાન ખાન, દિશા પટ્ટણી અને સુનિલ ગ્રોવર હતા.

 

View this post on Instagram

 

💃🏻 Showtime – @missindiaorg #MissIndia2019 👗 @manishmalhotra05 ❤️

A post shared by Katrina Kaif (@katrinakaif) on


આ સમયે કેટરીના રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર સાથે નજરે ચડશે. ફિલ્મમાં કેટરીના કૈફ અક્ષયકુમાર સાથે 90ના દાયકાનું સુપરહિટ ગીત ‘ટીપ ટીપ બરસા પાની’માં જબરદસ્ત ડાન્સ કરી નજર ચડશે. કેટરીનાના આ ગીતના શૂટના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કેટરીના અને અક્ષયની આ ફિલ્મ 27 માર્ચ 2020ના રોજ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

Singing in the rain ☔️ #sooryavanshi @akshaykumar @itsrohitshetty @farahkhankunder

A post shared by Katrina Kaif (@katrinakaif) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks