મનોરંજન

વિક્કી કૌશલ સાથે રિલેશન પબ્લિક થયા બાદ પહેલીવાર જોવા મળી કેટરીના કૈફ, શોર્ટ ક્લોથ્સમાં જોવા મળ્યો સ્ટાઇલિશ અવતાર

સલમાનની નહિ પણ વિકિની છે કેટરીના…જુઓ ટૂંકા ટૂંકા શોટ્સમાં કેવી ધૂમ મચાવે છે

બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલ અને બોલિવુડની ખૂબસુરત અદાકારા અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ વચ્ચેના રિલેેશનને લઇને અલગ અલગ ગોસિપ્સ ચાલી રહી છે, પરંતુ બંનેએ પબ્લિકમાં તેનો સ્વીકાર કર્યો નથી. જો કે, કેટલાક દિવસ પહેલા જ સોનમ કપૂરના ભાઇ હર્ષવર્ધન કપૂરે આ સંબંધને લઇને ખુલાસો કરી દીધો છે.

Image source

બંને સ્ટાર્સના ડેટ કરવાની વાત પર મોહર લાગ્યા બાદ કેટરીનાને પહેલી વાર તેના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અદાકાર કેમેરા સામે સ્માઇલ કરતી અને શોર્ટ લેંથ ક્લોટ્સમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

Image source

કેટરીના કૈફને મુંબઇના બાંદ્રા સ્થિત ઝોયા અખ્તરના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન હાજર પેપરાજી દ્વારા ઘણી તસવીરો ક્લિક કરવામાં આવી હતી.

Image source

કેટરીના કેઝયુઅલ લુકમાં જોવા મળી હતી. જે જોવામાં સિંપલ હતા. તેણે બ્લુ અને ગ્રે કોમ્બિનેશનની પ્લીટિડ મીની સ્કર્ટ પહેરી હતી અને આ સાથે તેણે ટોપની જગ્યાએ સ્વેટશર્ટ મેચ કરી હતી. જે બ્લુ કલરની હતી. તેમાં ફ્રંટ પર સેટર ડે અને સન ડે પ્રિંટ થયેલુ જોઇ શકાતુ હતુ.

Image source

કેટરીનાએ આ લુક સાથે વાઇટ કલરના સ્નીકર્સ પહેર્યા હતા. તેમજ કોરોનાને કારણે સેફટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ. કેટરીના આ દરમિયાન નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.

Image source

કેટરીનાએ તેના સિલ્કી વાળને પોનીથી કવર અપ કર્યા હતા અને ઓવરઓલ આ લુક ઘણો સિંપલ લાગી રહ્યો હતો, પરંતુ અદાકારા ઘણી સુંદર લાગી રહી હતી.કેટરીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. જે ખૂબ જ વાયરલ પણ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by ‘ ❥︎ (@katrina.dazzlinq)

કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર હાલમાં જ રવિવારે એક દિલચસ્પ તસવીર પોસ્ટ કરી હતી. કેટરીનાએ તસવીર શેર કરતી લખ્યુ હતુ કે, ઘરે ચિલ કરી રહી છુ.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ “ટાઇગર 3″માં જોવા મળશે. આ ઉપરાંત તે સૂર્યવંશીમાં પણ જોવા મળશે.