સલમાનની કૈટરીનાએ એવી તસ્વીરો મૂકી કે, પાણીમાં લગાવી દીધી આગ- ચાહકોએ વારંવાર જોયા આ 5 Photos

0

કૈટરીના કૈફે હાલમાં જ તેનો 36માં બર્થડેની મેક્સિકોમાં ઉજવણી કરી હતી.  કૈટરીનાના ફોટોએ સોશિયલ મીડિયામાં આગળ લગાડી  દીધી હતી.  ત્યારે ફરી એક વાર કૈટરીનાની મેસિકોના વેકેશનની ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા ફેન્સ લાઈક અને કોમેન્ટનો વરસાદ કર્યો હતો. કૈટરીનાએ તેના  મેક્સિકોનો ફોટા શેર કર્યા હતો. જેમાં તે  પાણીમાં રમતી નજરે આવે છે.

 

View this post on Instagram

 

💙💚💛

A post shared by Katrina Kaif (@katrinakaif) on


આ સિવાય કૈટરીના કૈફે ‘જબ તક હે જાન’ અને ‘ઝીરો’ ફિલ્મમાં તેના કો-સ્ટાર શાહરૂખ ખાનની સ્ટાઇલ કોપી કરીને ફોટો ક્લિકે કર્યો હતો. આ ફોટોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.


બૉલીવુડ એક્ટ્રેસ કૈટરીના કૈફે શાહરુખાન અને કાજોલની સુપર હિટ  ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએઁગે’નો આઇકોનિક પોઝ કોપી કરી તે ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટો શેર કરતા સાથે જ કૈટરીના અને શાહરૂખખાનના ફેન્સે જોરદાર રિએક્શન આપ્યા હતા.

 

View this post on Instagram

 

When someone says “ palat”😉

A post shared by Katrina Kaif (@katrinakaif) on


આ ફોટોમાં કૈટરીના ક્યૂટ સ્માઈલ આપી રહી છે.આ ફોટો શેર કરતા કૈટરીનાએ કેપશનમાં લખ્યું હતું કે, જયારે કોઈ કહે છે પલટ. વાયરલ થયેલી આ ફોટોમાં  કૈટરીનાએ પોલ્કા ડોટેડ ક્રોપ ટોપ પહેર્યું હતું. સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

भारत

A post shared by Katrina Kaif (@katrinakaif) on


જણાવી દઈએ કે શાહરુખ ખાન પણ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં પલટ સીન કર્યો હતો. ત્યારે બાદ જ શાહરુખ ખાન ફેમસ થયો હતો.  ત્યારે  કૈટરીના આ જ અંદાજમાં શાહરુખ ખાનની કોપી કરતા નજરે ચડી છે.

 

View this post on Instagram

 

❤️💙

A post shared by Katrina Kaif (@katrinakaif) on


જણાવી દઈએ કે, કૈટરીના કૈફે 2003થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.