મનોરંજન

લોકડાઉનમાં સલમાનની કેટરીનાએ એવું કામ કર્યું કે લોકોએ ચારે બાજુ વાહ વાહ કરી…ગર્વથી છાતી ફુલાઈ જશે

કોરોનાના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે લોકો છેલ્લા 54 દિવસથી ઘરમાં જ છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. આ વચ્ચે ઘરેલુ હિંસાના મામલા પણ વધી ગયા છે. કેટરીના કૈફએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આ પોસ્ટમાં કેટરીના કૈફે લખ્યું હતું કે, તે પીડિત લોકોની મદદ કરવાનો ફેંસલો લીધો છે.એક્ટ્રેસ કેટરીના કૈફે ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને મદદ કરવાનો ફેંસલો લીધો છે જણાવી દઈએ કે, સ્નેહા એનજીઓ મુંબઈમાં છેલ્લા 20 વર્ષથી કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

દેશમાં વધતા જતા લોકડાઉનને સાથે-સાથે ઘરેલુ હિંસાના મામલામાં પણ વધારો થયો છે. જેને લઈને આ સંસ્થાના ફંડ અને સંસાધનોની કમીથી ઝૂઝૂમી રહ્યા છે. આ કારણે જ કેટરીનાએ સંસ્થાની માટે માટે એક કેમપેઇન શરૂ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આ કેમપેઇન હેઠળ તમારે સ્નેહા એનજીઓના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં પેજ પર એક નામથી ફોટો શેર કરવાની છે. આ બાદમાં તમે લિંક પર ડોનેશન આપી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીનાએ તેની તસ્વીર શેર કરીને તેના પર ફાતિમા લખીને પોસ્ટ કરી છે કેટરીના આ તસ્વીરમાં રેડ કલરના ટીશર્ટમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

જણાવી દઈએ કે, કેટરીના કૈફ એકલી જ આ કેમપેઇન હિસ્સોનથી બની. કેટરીના સિવાય, એક્ટ્રેસ જાહ્નવી કપૂર, આલિયા ભટ્ટ અને તબ્બુ જેવા સ્ટાર્સ પણ નોમિનેટ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીના કૈફના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે અક્ષય કુમાર સાથે ફિલ્મ સૂર્યવંશીમાં નજરે આવશે. આ ફિલ્મમાં તે લાંબા સમય બાદ અક્ષય સાથે કામ કરતી નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આ ફિલ્મમાં કેટરીના કૈફ પહેલી વા રોહિત શેટ્ટી સાથે કામ કરી રહી છે. પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મને મોડી રિલીઝ કરવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.