ફિલ્મી દુનિયા

સલમાન ખાનની બહેનના ઘરે માં અને અલવીરાની સાથે કૈટરીના કૈફે કરી બાપાની આરતી, સાથે હતી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ

દેશભરમા ઉત્સાહ અને ઉમંગની સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે પણ દરેક વર્ષની જેમ આ વખતે પણ પોતાના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી હતી. અર્પિતાના ઘરે આ ખાસ મૌકા પર તેનો પૂરો પરિવાર હાજર રહ્યો હતો અને દરેકે સાથે પૂજા કરી હતી.

 

View this post on Instagram

 

Always keep smiling @aaysharma ♥️u

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

એવામાં સલમાનની બહેન અલવીરાના પતિ અને ફિલ્મ મેકર અતુલ અગ્નિહોત્રીએ આ પૂજાનો વિડીયો પણ શેર કર્યો છે. વીડિયોમાં દરેક લોકો આરતી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં સલમાન ખાનની માં, બહેન અલવીરા, અર્પિતા-આયુષ અને તેની બહેન ઈજાબૈલ પણ બાપાની આરતી કરતા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

Blessed with the best ♥️ @aaysharma & our baby boy Ahil 💋

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

સલમાન ખાનની બહેનો અને માં ની સાથે કૈટરીના કૈફની બાપાની પૂજા કરવી ફૈન્સને ખુબ પસંદ આવી રહ્યું છે અને વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે. આ અવસર પર દરેક કોઈ ટ્રેડિશનલ અવતારમાં ખુબ જ સુંદર લાગી રહયા હતા.

 

View this post on Instagram

 

Ganpati Bappa Morya 🙏 thank you for blessing us with your grace 🙏

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

આ અવસર પર અર્પિતાએ પણ પૂજાની ઘણી તસ્વીરો શેર કરી છે. તસ્વીરમાં આ અર્પિતા પતિ આયુષ અને દીકરા આહિલ સાથે ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

May the blessings of lord Ganesha brighten your life with happiness , abundance and forgiveness. #happyganeshchaturthi

A post shared by Giorgia Andriani (@giorgia.andriani22) on

જણાવી દઈએ કે આ ખાસ અવસર પર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જીયોર્જિયા પણ પુરા પરિવારની સાથે બાપાની આરતી કરતી જોવા મળી હતી.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.