આ નવી નવી સુંદર હિરોઈને યલ્લો બ્રેલેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ, હાઈ ક્લીવેજ ચોખ્ખી દેખાડી રહી છે, જોઈ લેજો 

Bhojpuri Actress Kate Sharma: ભોજપુરી સિનેમાના પડદા પર પોતાના અભિનયથી ઘણી અભિનેત્રીઓએ હંગામો મચાવ્યો છે. ભોજપુરી સિનેમાના થતા વિસ્તરણ સાથે વિદેશી યુવતીઓ પણ આ ઉદ્યોગમાં કામ કરવા આવી રહી છે અને ભોજપુરી અભિનેત્રીઓની સુંદરતા એવી છે કે બોલિવૂડ અભિનેત્રીઓની બોલ્ડનેસ અને ગ્લેમર પણ તેમની સામે ફિક્કું પડી જાય છે. ભોજપુરીની આવી જ એક અભિનેત્રી છે કેટ શર્મા.

જે તેની બોલ્ડનેસ અને હોટનેસને કારણે જાણિતી છે. તે તેના સુપર હોટ લુક અને ફેશન સેન્સના કારણે સતત ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર કેટ શર્માને ફોલો કરનારા લોકોની સંખ્યા 2.8 મિલિયન છે. કેટ શર્મા તેના ફોટો અને વીડિયોમાં એવું ગ્લેમર લગાવે છે કે તેને જોઈને લોકોનો પણ પરસેવો છૂટી જાય છે. ત્યારે કેટ શર્માની નવી તસવીરોએ ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે. આ તસવીરોમાં કેટ ખૂબ જ હોટ લાગી રહી છે.

કેટની આ તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. આ તસવીરોમાં કેટ શર્માએ યલો બ્રાલેટ સાથે વ્હાઇટ શોર્ટ્સ પહેર્યા છે. અભિનેત્રીએ કેટ ખુલ્લા વાળ અને હળવા મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. આ ફોટોશૂટ દરમિયાન અભિનેત્રીએ સિઝલિંગ સ્ટાઈલમાં કેમેરા સામે પોઝ આપીને પોતાની સુંદરતાથી ચાહકોને દીવાના બનાવી દીધા. અભિનેત્રી આ તસવીરોમાં ક્લીવેજ પણ ફ્લોન્ટ કરતી જોઇ શકાય છે.

કેટ શર્માનું નામ ત્યારે ઘણુ ચર્ચામાં હતું જ્યારે તેણે #MeToo અભિયાન હેઠળ ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જો કે બાદમાં તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. કેટે મુંબઈ પોલીસને કહ્યું હતું કે તે આ કેસને આગળ વધારવા માંગતી નથી.તે સમયે કેટે કહ્યું હતું કે જે રીતે #metoo કેમ્પેઈનની પ્રતિક્રિયાઓ મળી રહી છે તેનાથી તે નિરાશ છે. તે તેની બીમાર માતાની સંભાળ લેવા માંગે છે અને આ કેસની આસપાસ ધકેલવા માંગતી નથી.

સુભાષ ઘઈ વિશે કેટે કહ્યું હતું કે તેણે તેને એકવાર જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. કેક કાપ્યા બાદ સુભાષે કેટને બધાની સામે બોડી મસાજ આપવાનું કહ્યું. આ પછી સુભાષે તેને એક રૂમમાં વાત કરવા માટે બોલાવી અને તેને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો. ઉલ્લેખનીય છે કે, કેટ શર્માએ એકથી વધુ ભોજપુરી આલ્બમ ગીતો અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

જો કે કેટ પાસે કામ ઓછું છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે તેના ચાહકોને તેની શૈલીથી ખૂબ પ્રભાવિત કરી રહી છે અને તેના ચાહકો તેની સોશિયલ પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. કેટ શર્મા પણ તેના ચાહકોનું ધ્યાન રાખે છે અને ઘણી બધી તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

K A T E S H A R M A (@katesharma) द्वारा साझा की गई पोस्ट

Shah Jina