આ અભિનેત્રીએ ખુબ જ બોલ્ડ બ્લેક ડીપનેકમાં દેખાડ્યો હુસ્નનો જાદુ, ચાહકો ઉત્તેજિત થઇ ગયા…

Bhojpuri Actress Kate Sharma: કેટ શર્મા…આ નામ ત્યારે ચર્ચામાં આવ્યુ જ્યારે તેણે #MeToo અભિયાન દરમિયાન ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જોકે બાદમાં તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. કેટે મુંબઈ પોલીસને કહ્યું હતું કે તે આ કેસને આગળ વધારવા માંગતી નથી.

 

View this post on Instagram

 

A post shared by K A T E S H A R M A (@katesharma)

ભોજપુરી અભિનેત્રી કેટ શર્માએ શેર કરી બોલ્ડ તસવીરો
તે સમયે કેટે કહ્યું હતું કે જે રીતે #metoo કેમ્પેઈનની પ્રતિક્રિયાઓ મળી રહી છે તેનાથી તે નિરાશ છે. તે તેની બીમાર માતાની સંભાળ લેવા માંગે છે. સુભાષ ઘાઈ વિશે કેટે કહ્યું હતું કે તેણે તેને એકવાર જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. કેક કાપ્યા બાદ સુભાષે કેટને બધાની સામે બોડી મસાજ આપવાનું કહ્યું. આ પછી સુભાષે તેને એક રૂમમાં વાત કરવા માટે બોલાવી અને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by K A T E S H A R M A (@katesharma)

ગજબનું છે હોટ ફિગર
જણાવી દઇએ કે, અભિનેત્રી કેટ શર્માની ફેન ફોલોઈંગ ખૂબ જ ગજબની છે. ચાહકો કેટના ફિગરના પ્રેમમાં પાગલ છે. કેટ શર્મા તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ ફોટો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. કેટ અવારનવાર તેના ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે. ત્યારે ફરી એકવાર કેટના નવા ફોટોશૂટે સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by K A T E S H A R M A (@katesharma)

બ્લેક થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં લાગી ગોર્જિયસ
આ તસવીરોમાં કેટ ગોર્જિયસ લાગી રહી છે અને ફરી એકવાર ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. તસવીરોમાં એક્ટ્રેસનો હોટ લુક જોઈને ચાહકો પણ પોતાને વખાણ કરતા રોકી શક્યા નહિ. કેટ શર્માએ બ્લેક થાઇ હાઇ સ્લિટ ગાઉન પહેર્યુ છે અને આ લુક સાથે તેણે મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. કેટ શર્માનું આ ગાઉન એટલી ડીપનેક સ્ટાઇલમાં હતુ કે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by K A T E S H A R M A (@katesharma)

ડીપનેક ગાઉનમાં ક્લીવેજ કર્યા ફ્લોન્ટ
આ લુકમાં કેટે કેમેરા સામે જોઇ એકથી એક પોઝ પણ આપ્યા હતા. જણાવી દઇએ કે, અભિનેત્રી ઘણી ભોજપુરી ફિલ્મો અને વીડિયોમાં જોવા મળી છે. કેટ શર્મા તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદ સાથે સ્પર્ધા કરે છે. તેની બોલ્ડનેસ જોઈને બધા તેને ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ઉર્ફી જાવેદ કહીને બોલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by K A T E S H A R M A (@katesharma)

સોશિયલ મીડિયા એકાઉન્ટ ભરેલુ છે હોટ ફોટોઝથી
કેટના ફોટા અને વીડિયો અપલોડ થતાં જ વાયરલ થઈ જાય છે. એક્ટિંગની સાથે લોકો તેની બોલ્ડનેસના પણ દિવાના છે. ચાહકોને તેની સ્ટાઈલ ઘણી પસંદ છે. કેટનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોટ ફોટોઝથી ભરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by K A T E S H A R M A (@katesharma)

Shah Jina