હોલીવુડ પ્રોડ્યુસરથી તલાક બાદ 12 વર્ષ નાના કૃષ્ણા અભિષેક સાથે કર્યા લગ્ન, કંઈક આવી છે કશ્મીરાની લવ સ્ટોરી

49 ની ઉમરમાં પણ ખુબ હોટ ફિગર છે ક્રુષ્ણા અભિષેકની વાઈફનું, વિશ્વાસ ના હોઈ તો જાતે જ જોઈ લો

કોમેડિયન કૃષ્ણા અભિષેક ટીવી જગતનું એક જાણીતું નામ છે. કૃષ્ણા અભિષેકે ઘણી ફિલ્મોમાં કામ કરી નામ કમાવ્યુ છે. હાલ તે ધ કપિલ શર્મા શોમાં નજરે આવી રહ્યો છે. કૃષ્ણા અભિષેકની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો તેને કશ્મીરા શાહ સાથે લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30)

બહુ જ ઓછા લોકોને એ વાત ખબર હશે કે કશ્મીરા એક સમયની હોટ એક્ટ્રેસ અને આઈટમ ગર્લ રહી ચુકી છે. કશ્મીરા તેની ઘણી તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના ફેન્સ તેની આ તસ્વીર બહુ જ પસંદ કરે છે. કશ્મીરાએ પણ બૉલીવુડ ફિલ્મોની સાથે-સાથે નાના પડદા પર પણ ખુબ જ નામ કમાયું છે.

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30)

થોડા દિવસ પહેલા કે કશ્મીરાએ તેનો 49મોં બર્થડે મનાવ્યો હતો. કશ્મીરાએ તેની કરિયરની શરૂઆત 1997માં આવેલી ફિલ્મ યસ બોસથી કરી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને જુહી ચાવલા લીડ રોલમાં હતા

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30)

આ બાદ કશ્મીરાએ પ્યાર તો હોના હી થા, હિન્દુસ્તાનકી કસમ, દુલ્હન હમ લે જાયેંગે, હેરાફેરી, કહી પ્યાર ના હો જાએ, આશિક, આંખ મર્ડર અને વેક અપ સિદ જેવી ફિલ્મમાં કામ કર્યું છે તો ટીવીની વાત કરવામાં આવે તો બિગ બોસ સીઝન 1નો હિસ્સો હતી. આ બાદ વર્ષ 2007માં નચબલિયે 3માં કૃષ્ણા અભિષેક સાથે નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Krushna Abhishek (@krushna30)

કશ્મીરાએ કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કરતા પહેલા હોલીવુડના પ્રોડ્યુસર બ્રેડ લીસરમૈન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન લાંબો સમય સુધી ટકી શક્યા ના હતા. બંને 6 વર્ષમાં જ અલગ થઇ ગયા હતા. લગ્નના 6 વર્ષ બાદ બ્રેડને છૂટાછેડા આપી દઈ ફરીથી ફિલ્મી કરિયરમાં તેનું નસીબ અજમાવવા લાગી હતી. છૂટાછેડા બાદ કશ્મીરા શાહે તેની ફીલ્મી કરિયર પર વધુ ફોક્સ કરવા લાગી હતી અને તેને ફિલ્મ મળવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કશ્મીરાની કૃષ્ણા સાથેની મુલાકાત જયપુરમાં થઇ હતી. જયપુરમાં ‘ઔર પપ્પુ પાસ હો ગયા’ ફીલ્મનું શૂટિંગમાં એક બીજા સાથે મુલાકાત થઇ હતી. તે સમયે કશ્મીરા બ્રેડથી અલગ થઇ ગઈ હતી. જણાવી દઈએ કે, કૃષ્ણાને શરૂઆતથી જ કશ્મીરા માટે સોફ્ટ કોર્નર હતું.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કૃષ્ણાએ વાતથી હતાશ રહેતો હતો કે, કશ્મીરા પરણિત છે પરંતુ જયારે કૃષ્ણાને એ વાત ખબર પડી કે કાશ્મીરા તેના પતિથી અલગ થઇ ચુકી છે તો કૃષ્ણાની રુચિ કશ્મીરા પ્રત્યે વધી ગઈ હતી. કશ્મીરા જયારે તેના પતિથી અલગ થઇ રહી ત્યારે તે ઘણી પરેશાન લાગી રહી હતી. પરંતુ કૃષ્ણાએ કશ્મીરાને સાથ આપ્યો હતો. આ કપલે એકબીજાને 9 વર્ષ સુધી ડેટ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

આ તે સમય હતો જ્યારે કૃષ્ણા અને કાશ્મીરી વચ્ચે નિકટતા વધી. તે બંને એકબીજા પ્રત્યે એટલા આકર્ષાયા હતા કે બંનેએ એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે બંનેની ઉંમરમાં 10 વર્ષથી વધુનું અંતર છે. આ પછી કૃષ્ણા અને કશ્મિરાએ વર્ષ 2012 માં લગ્ન કર્યા. આજે આ કપલ ઉદ્યોગના જાણીતા કપલ પૈકી એક છે. તેમના લગ્નના સમાચાર પણ તેમના પરિવારને બે દિવસ પહેલા જ ખબર પડયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કશ્મિરા કૃષ્ણાથી 12 વર્ષ મોટી છે પરંતુ બંનેએ ઉંમરની દિવાલને પ્રેમમાં આવવા દીધી નહોતી. 2017માં દંપતી સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા.

YC