ખબર

Video :કસોટી જિંદગીની સ્ટાર કાસ્ટે સ્વિઝર્લેન્ડમાં માણી વરસાદની મોજ, બજાજ થઇ ગયો જુવાન

મુંબઈમાં આજકાલ બહુ જ વરસાદને લઈને ઘી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ભારે વરસાદને પગલે લોકોની જિંદગી અસ્ત-વ્યસ્ત થઇ ગઈ છે. ભારે વરસાદને પગલે સેલેબ્સને પણ ઘણી પરેશાનીઓ સામનો કરવો પડે છે. ત્યારે કસોટી જિંદગી કી 2ની સ્ટાર કાસ્ટ સ્વિઝર્લેન્ડમાં વરસાડની માંજ લઇ રહી છે.

 

View this post on Instagram

 

Channelise ur inner #prerna 😆! #doublewhammy #basubajajsandwich #doubletrouble

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on


ટીવીની રાની એકતા કપૂરેએ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો શેર કર્યો છે. જેમાં સાથે ક્સોટી જિંદગી 2 ફેમ પ્રેરણા ફેમ એરિકા ફર્નાન્ડિસ, પૂજા બેનર્જી, પાર્થ સમનાથ અને કરણ સિંહ ગ્રોવર નજરે આવે છે. જણાવી દઈએ કે કરના સીરિયલમાં મિસ્ટર બજાજનો રોલ નિભાવે છે.આ એક ફની વિડીયો છે. જેમાં પ્રેરણા,અનુરાગ અને બીજા ટિમ મેમ્બર જોરથી હંસતા નજરે પડે છે. ત્યારે સામેથી મિસ્ટર બજાજ કારમાંથી ઉતરીને આવે છે. અને એકતા કપૂર નોટ કરે છે કે વરસાદને કારણે મિસ્ટર બજાજનો બધો જ મેકઅપ નીકળી ગયો છે. અને બજાજ વૃદ્ધમાંથી જુવાન થઇ ગયો છે.

 

View this post on Instagram

 

Ye Mausam ki baarish Ye baarish ka paani! ….it rained n bajaj got young ! #epicrains

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on


ત્યારે કરણ પણ મજાકના મૂડમાં જવાબ આપે છે કે વરસાદમાં હું જુવાન થઇ જાવ છું. વધુમાં કહ્યું હતું કે,વધારે ગરમી અને વધારે વરસાદને કારણે હું જુવાન થઇ જાવ છું. આટલું બોલતા જ લોકો હંસવા લાગે છે. આ વિડીયો શેર કરતા એકતા કપૂરે લખ્યું હતું કે,’યે મૌસમકી બારિસ, એ બારિસકે પાની.વરસાદ થયો અને બજાજ જુવાન થઇ ગયો. આ ફની વિડીયો ફેન્સને પણ બહુજ પસંદ આવ્યો છે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks