મનોરંજન

ઇવેન્ટમાં બોલીવુડના આ હીરો કેટરીના કૈફના પગે પડીને માગી માફી, કારણ જાણશો તો ચોંકશો

બૉલીવુડ એક્ટર કાર્તિક અરુણ યંગ જનરેશનનો ફેવરિટ એક્ટર છે. કાર્તિક એક બાદ એક સફળ ફિલ્મ આપી રહ્યો છે. તો કાર્તિક પાસે નવી ફિલ્મો અને ઓફરની ભરમાર છે. કાર્તિક આર્યનને ફિલ્મોની ઓફર સિવાય ઘણી ઇવેન્ટ અને પાર્ટીમાં જવા માટેનું પણ આમંત્રણ મળે છે. હાલમાં જ કાર્તિક આર્યન એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by K A T R I N A K A I F (@gorgeous_katrina) on

21માં આઈફા એવોર્ડની પ્રેસ કોન્ફ્રન્સ બુધવારે એટલે કે, ચાર માર્ચ મુંબઈમાં થઇ હતી. આ ઇવેન્ટમાં કૈટરીના કૈફ અને કાર્તિક આર્યન સહીત બોલીવુડના બધા સ્ટાર નજરે ચડ્યા હતા. આ ઇવેન્ટમાં કેટરીના કફ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. જયારે કાર્તિક આર્યન બ્રાઉન કલરના શૂટમાં નજરે આવ્યો હતો. આ દરમિયાન કાર્તિકના હાથમાં પ્લાસ્ટર હતું. અને તેના ઉપર ગ્રે કલરનો પાટો નજર આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa) on

આ વચ્ચે કાર્તિક આર્યન અને કેટરીના કૈફ મસ્તી કરતા નજરે ચડયા હતા. કાર્તિક આ ઇવેન્ટમાં થોડો મોડો પડયો હતો. જયારે પ્રેસકોન્ફ્રન્સ ચાલુ થઇ ગઈ હોય કેટરીનાએ મજાકમાં કહ્યું હતું કે, મોડા આવવા બદલ તમે લોકોની માફી માંગવા ઈચ્છો છો તો અને મસ્તીમાં કાર્તિક આર્યને કેટરીના કૈફના પગ પકડી લીધા હતા. કાર્તિક અને કૈટરીનાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa) on

જણાવી દઈએ કે, કાર્તિક આર્યનને હાલમાં હિન્દુજા હોસ્પિટલમાં સર્જરી માટે એડમિટ કરવામાં આવ્યો હતો. જેમાં તેના હાથમાં લિગામેન્ટ ટીયરની સર્જરી કરાવવી કરી પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa) on

21માં આઈફા એવોર્ડનું આયોજન 27 અને 29 માર્ચના મધ્યપ્રદેશમાં આયોજિત કરવામાં આવ્યું છે. અહીં 11 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. આ ઇવેન્ટને સલમાન ખાન, રિતેશ દેશમુખ, મનીષ પોલ અને સુનિલ ગ્રોવર હોસ્ટ કરશે.

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa) on

તો શાહરુખ ખાન અને કાર્તિક આર્યન, ઋતિક રોશન, કરીના કપૂર, જૈકલીન ફર્નાન્ડિઝ અને કેટરીના કૈફની પરફોર્મન્સ હશે. 6 માર્ચથી આઈફાની ટિકિટ બુક માય શોમાં લાઈવ થશે.

 

View this post on Instagram

 

A post shared by KATRINA KAIF (@katrinakaif_is_life) on

સૌથી વધુ 14 નોમિનેશન્સ રણવીર અને આલિયાની ફિલ્મ ‘ગલી બોય’ને મળ્યા છે. કબીર સિંહને 8 અને આર્ટિકલ-15ને 7 નોમિનેશન્સ મળ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.