મનોરંજન

નેહા કક્કડ-આદિત્યના લગ્નમાં કાર્તિક કયા પક્ષમાંથી આવશે? જાણો મોટી અપડેટ

છેલ્લા ઘણા સમયથી નેહા કક્ક્ડ અને આદિત્યના લગ્નની ખબર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. ઉદિત નારાયણે બંનેના લગ્નની તારીખ જાહેર કરતા કહ્યું હતું કે, બંને 14 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Madhav Paanjri (@neheart_madhav) on

ઇન્ડિયન આઇડલના સેટ પર દર વીકએન્ડના એપિસોડમાં નેહા-આદિત્યના લગ્નની ચર્ચા થઇ રહી છે. બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Indian Idol (@indian_idol2019) on

હવે ખબર તો એવી પણ મળી રહી છે કે, બંને જલ્દી જ બેચલર પાર્ટીનું આયોજન પણ કરશે.ઇન્ડિયન આઇડલ 11ના સેટ પર ઘણા સેલિબ્રિટીઓ તેના ફિલ્મના પ્રમોશન માટે જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Shivani Ahirwar (@neheart_shivani_) on

તે સેલિબ્રિટીઓ પણ નેહા અને આદિત્યની ચર્ચા પણ ભાગીદાર થાય છે. હાલમાં જ લવ આજકાલ-2ના પ્રમોશન માટે કાર્તિક આર્યન અને સારા અલી ખાન ઇન્ડિયન આઈડલના સેટ પર પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by @teamindianidol on

પ્રેમીઓના અઠવાડીયા વેલેન્ટાઈન્સ વીકને વધુ રોમેન્ટિક બનાવવા માટે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક ઈમ્તિયાઝ અલી ફિલ્મના લીડ રોલ નિભાવનાર કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે ફિલ્મના પ્રમોશન માટે ઇન્ડિયન આઇડલ 11ના સેટ પર પહોંચ્યો હતો.

આ દરમિયાન ઇન્ડિયન આઇડલ સીઝન 11ની નાની આલ્ક એટલે કે, અંકોના મુખર્જીએ ‘તેરે લિયે હમ હૈ જીયે’ ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું. અંકોનાના આ પરફોર્મન્સ બાદ કાર્તિક આર્યને નેહા અને આદિત્યને તેના લગ્નની શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by My heartbeat aditya narayan 😍 (@biggest_fan_of_adii__khushi) on

કાર્તિક આર્યને મજાકિયા અંદાજમાં કીધું હતું કે, તેને બંને તરફથી આમંત્રણ મળશે કારણે તે નેહા અને આદિત્ય બંનેનો સારો મિત્રો છે.

 

View this post on Instagram

 

A post shared by Neha kakkar (@_neheartneha_) on

આ વાતને સાંભળીને નેહાએ કહ્યું હતું કે, કાર્તિકને દુલ્હન તરફથી આવવું જોઈએ. ટોની કક્કર અને કાર્તિક આર્યન બંને સારા મિત્રો છે.

 

View this post on Instagram

 

A post shared by @teamindianidol on

નેહાએ મજાકિયા અંદાજમાં એ પણ કહ્યું હતું કે, દુલ્હન બાજુથી આવવું એ કાર્તિક આર્યનની ફરજ છે. નેહા અને કાર્તિક છેલ્લા ઘણા સમયહતી સારા મિત્રો છે. આ વાત કરતા કાર્તિક આર્યને કહ્યું હતું કે, હું બંને તરફથી આવીશ.

 

View this post on Instagram

 

A post shared by Indian Idol (@indian_idol2019) on

થોડા સમય પહેલા એક એપિસોડનો વિડીયો સામે આવ્યો હતો જેમાં કુમાર સાનુ નેહાનને સ્પેશિયલ ગિફ્ટ તરીકે લાલ ચુનરી આપે છે. આ લાલ કલરનો દુપટો નેહાને નારાયણ પરિવાર તરફથી આપવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by ❤neha kakkar❤ (@nehart_zain) on

જણાવી દઈએ કે, આદિત્ય નારાયણ છેલ્લા ઘણા સમયથી નેહાને પ્રેમનો પ્રસ્તાવ મૂકી ચુક્યો છે. આ બાદ બંનેને પરિવારજનોએ લગ્ન નક્કી કર્યા હતા. જો ખબરોનું માનીએ તો લગ્નના કાર્ડમાં 14 ફેબ્રુઆરીની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by DEV KHANNA (@neheart_dev) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.