કમિશ્નરને છેલ્લો મેસેજ કરી અને પતિ પત્નીએ કરી લીધો આપઘાત, સુસાઇડ નોટમાં જણાવ્યું એવું કારણ કે સાંભળીને હચમચી જશો

કોરોના કે કેન્સર નહિ પણ આ દર્દનાક ડરામણી બીમારીથી લીધે પતિ પત્નીએ કરી લીધો આપઘાત, છેલ્લા શબ્દો જાણીને રડી પડશો

હજુ દુનિયા કોરોના વાયરસના પ્રકોપથી ઉભી નથી થઇ શકી, કોરોના વાયરસે કેટલાય લોકોનો જીવ છીનવી લીધો છે, કેટલાય બાળકોને માતા પિતા વિનાના કરી દીધા છે, તો કેટલાય પરિવારને વેર વિખેર કરી નાખ્યા છે, હજુ પણ ઘણા લોકો કોરોનાના ડરનો ભોગ બનેલા છે, ત્યારે આ દરમિયાન એક એવી ખબર આવી છે જે સાંભળીને તમે પણ હચમચી જશો.

કર્ણાટકની અંદર એક દંપતીએ બ્લેક ફંગસના ડરના કારણે આપઘાત કરી લીધો છે. બંને પતિ પત્ની કોરોનાથી સંક્રમિત હતા. પોતાની સુસાઇડનોટમાં પતિએ લખ્યું છે કે મારી પત્ની મધુમેહની દર્દી છે. સમાચાર ચેનલમાં બતાવવામાં આવે છે કે કોરોના સંક્ર્મણ મધુમેહ રોગી પણ બ્લેક ફંગસ દ્વારા સંક્રમિત થશે અને પોતાના અંગો ખોઈ દેશે.”

સુસાઇડ નોટમાં પતિએ આગળ જણાવ્યું કે, “અમે એ માની લીધું છે કે તેની ખુબ જ કિંમત ચૂકવવી પડશે અને એટલા માટે અમે આપઘાત કરી રહ્યા છે. “મૃતકોની ઓળખ 40 વર્ષીય રમેશ અને ગુના આર સુવર્ણાના રૂપમાં કરવામાં આવી છે. બંને મેંગ્લોરના એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. રમેશની પત્ની ગુના સુવર્ણા મધુમેહથી પીડીતી હતી.

ગયા અઠવાડીએ જ બંનેને કોરોના સંક્રમણના લક્ષણો દેખાય હતા. આપઘાત કરતા પહેલા પત્ની પત્ની બંનેએ પોલીસ કમિશ્નર શશી કુમારને એક ઓડિયો મેસેજ પણ મોકલ્યો હતો. આ ઓડિયો મસેજમાં દંપતીએ કહ્યું કે બ્લેક ફંગસના કારણે તે ડરેલા છે. જેના કારણે તેમને પોતાની જાતને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે.

જેના બાદ પોલીસ કમિશ્નરે તેમને કોઈ ઉતાવળ ભરેલું પગલું ના ઉઠાવવા માટે વિનંતી કરી હતી. તેમને મીડિયા સમૂહના મધ્યમથી દંપતીને શોધવાની અને તેમનો જીવ બચાવવા માટે અનુરોધ કર્યો હતો. આ બધા વચ્ચે જ જયારે પોલીસ એપાર્ટમેન્ટમાં પહોંચી ત્યારે આ દંપતીએ આપઘાત કરી લીધો હતો.

પોતાની સુસાઇડ નોટમાં તેમને જણાવ્યું કે, “મેં અને મારા પતિએ નક્કી કર્યું છે કે અમે શરણ પમ્પવેલ અને સત્યજિત સુરથકલ સાથે હિન્દૂ રીતિ રિવાજ સાથે અમારો અંતિમ સંસ્કાર કરજો.  અમે તેના માટે 1 લાખ રૂપિયા રાખ્યા છે. હું પોલીસ કમિશ્નરને પણ અમારા અંતિમ સંસ્કારમાં સહયોગ આપવા વિનંતી કરું છું.” સુસાઇડ નોટમાં તેમને પોતાના ઘરનો સમાન ગરીબોને આપી દેવા માટે જણાવ્યું હતું.

Niraj Patel