જ્યોતિષ શાસ્ત્ર

કર્ક રાશિના લોકોનું 2020મુ વર્ષ કેવું જશે જુઓ – જાણો આખા વર્ષનું ભવિષ્યફળ…

વાર્ષિક રાશિફળસિંહ રાશિ, કર્ક રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, મેષ રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, તુલા રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, મીન રાશિના જાતકો પોતાનું વાર્ષિક રાશિફળ જાણવા પોતાની રાશિની લિંક પર ક્લિક કરે.

કર્ક રાશિ

લકી નંબર:- 2, 7, 9

લકી દિવસ:- મંગળવાર, ગુરુવાર, શનિવાર

લકી કલર:- સફેદ અને ગ્રે

કર્ક રાશિના લોકોનો સ્વભાવ:-

કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર મળશે આ લોકો ભાવનાત્મક અને મહેનતુ સ્વભાવના છે. આ લોકો પોતાની ભાવનાને સારી રીતે વ્યક્ત કરી શકે છે અને બીજાને ભાવનાને સારી રીતે સમજી શકે છે.

આ રાશિના લોકો પરિવાર અને ઘર વિશે ખૂબ જ ધ્યાન રાખે છે. એમને ખૂબ જ દેખભાર રાખે છે.  લવ લાઇફની વાત કરે તો પ્યાર તેમના માટે ખુબ જ ઈમ્પોર્ટન્ટ છે. આ રાશિના લોકોને ઈમોશનલ છે પાર્ટનરની જરૂરિયાતો અને ઇચ્છાઓનું ખૂબ જ ધ્યાન રાખે છે.

આ લોકો મજબૂત અને સફળ લોકો તરફ આકર્ષિત થાય છે. આ લોકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેલા છે જે પણ કાર્ય કરે છે તે પૂરા દિલથી અને ઉત્સાહ અને આત્મવિશ્વાસની સાથે પૂરું કરે છે. આ લોકો હંમેશા દોસ્તીનો હાથ વધારે છે આ લોકોને ફ્રેન્ડ લીસ્ટ લાંબી નથી હોતી પરંતુ જેટલા પણ દોસ્ત છે તેને સારી રીતે નિભાવે છે. આ લોકો પાસેથી પ્રેમથી કઈં પણ કરાવી શકાય છે પરંતુ જબરજસ્તીથી કરાવુ મુશ્કેલ છે.

Image Source

કર્ક રાશિના જાતકોની કરિયર:-

રાશિફળ 2020 અનુસાર આ વર્ષ વિદ્યાર્થી વર્ગ માટે સફળતા મેળવવા માટે વધારે મહેનતની જરૂર પડશે પરંતુ મહેનતની સાથે લક્ષ્ય મેળવી શકશે. નોકરીની તૈયારી કરી રહ્યા છે તે લોકોને આ વર્ષે સફળતા મળશે

આ વર્ષે તમે તમારી પ્રતિભાનું પ્રદર્શન કરી નવા નવા અવસર મળવાના યોગ બની રહ્યા છે. જો વિદ્યાર્થીએ પોતાના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરશે તો સફળતા જરૂર મળશે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્તિ માટે વિદ્યાર્થીને સારું પરિણામ મળશે. કારણ કે આ વર્ષ નવા અવસર પ્રાપ્ત થશે તેમ જ જીવનની દિશા પણ બદલાશે. મારા જીવનમાં ઉન્નતિ મેળવશો.

Image Source

નોકરી-વ્યવસાય:-

વર્ષ 2020 નોકરી અને વ્યવસાય માટે તરકકીવાળુ સાબિત થશે. નવા કાર્યમાં ભવ્ય તમારો સાથ આપશે આ વર્ષ કાર્યક્ષમતામાં વધારો થશે. તમે તમારા મંજિલ સુધી પહોંચી શકશો. પણ આ ક્ષેત્રમાં સુખદ અનુભવ પ્રાપ્ત થશે. બસ અને સિનિયર તમારી મહેનતની પ્રશંસા કરશે જેના કારણે તમને પદ ઉન્નતિ અને આયમાં વૃદ્ધિના શુભ સમાચાર મળશે.
વર્ષ ઈચ્છા અનુસાર તમે સ્થાનાંતર કરી શકશો. જે લોકો જોબ સર્ચ કરી રહ્યા છે તે લોકોને નવી જોબમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. જે લોકો વ્યવસાયી છે. તેના માટે સમય અનુકૂળ છે.

કારોબારમાં વૃદ્ધિ થશે અને આર્થિક રૂપથી મજબૂતી આવશે જો કોઈ તમારું કામ અટકી ગયું છે તે પૂર્ણ થશે વર્ષ 2020 કરિયરમાં ઉન્નતિ અપાવશે.

Image Source

કર્ક રાશિના લોકોનો પ્રેમ-વિવાહ:-

રાશિફળ 2020 અનુસાર પ્રેમ અને વૈવાહિક માટે વર્ષ યાદગાર સાબિત થશે પ્રેમી માટે તમે જિમ્મેદાર સાથે બનશો આ વર્ષે તમે તમારા જીવનસાથીના વિચારોમાં સામ્રાજ્ય જોવા મળશે. જે લોકો સિંગલ છે તેવા લોકોને કોઇ વ્યક્તિનો સાથ મળશે.

આખું વર્ષ પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. પ્રેમમાં ભરપૂર આનંદ મળશે અને વ્યવહારિક જીવનમાં ખુશીઓ આવશે. તમે બંને એકબીજાને ખુશ રાખવા માટે ગિફ્ટનું  આદાન-પ્રદાન કરી શકશો. વર્ષ મધ્યમાં તમે ફરવાનો પ્લાન બનાવી શકશો.

તમે બંને એકબીજાને કદર કરી શકશો અને તમારું આખું વર્ષ સુખમય જશે.

Image Source

કર્ક રાશિવાળા લોકોનું પારિવારિક જીવન:-

આ રાશિ માટે 2020 અનુસાર પારિવારિક જીવન સારુ રહેશે. તેમજ ઉત્તમ સિદ્ધ થશે. પરિવારમાં ખુશીઓ ભર્યું વાતાવરણ બની રહેશે. પરિવારના દરેક સદસ્ય વચ્ચે ખુશી જોવા મળશે. પરિવાર તેમજ મિત્રો સાથે સમય પસાર કરી શકશો.

તમે કરીને જિમ્મેદારીને સારી રીતે નિભાવશો પરિવાર વચ્ચે સામ્રાજ્ય પહેલું વાતાવરણ બન્યું રહેશે. કઠિન પરિસ્થિતિમાં પરેશાન ન સહયોગ તેમજ મનોબળ તમે વધારશો. ઘર પરિવારમાં ખુશી આવશે.
પારિવારિક જીવન માટે આ વર્ષ ઉમ્મીદો અને ખુશીઓ લઈને આવી રહ્યું છે.

Image Source

કર્ક રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ:-

રાશિફળ 2020 આર્થિક મામલામાં આ વર્ષ સારું રહેશે જો તમારા પૈસા કંઈક અટવાયેલા છે તે તમને પાછા મળશે.
આ વર્ષ આયના નવા નવા સ્રોત પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિએ કોઈ પ્રિય વ્યક્તિનો સાથ મળશે ધનલાભના યોગ બની રહ્યા છે. જો તમે ધન નિવેદનો કરી રહ્યા છો તો તેમાં ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આ વર્ષના અંતમાં તમે નવું વાહન ખરીદી શકશો આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ છે.

Image Source

કર્ક રાશિના લોકોનું સ્વાસ્થ્ય:-

સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી આ વર્ષ ખૂબ સારું રહેશે. સ્વાસ્થ્ય માટે આ વર્ષ સારું છે. સ્વાસ્થ્ય સારું હોવાથી આત્મવિશ્વાસ વધશે અને કાર્યોમાં ઉન્નતિ પ્રાપ્ત થશે. પોતાના દિનચર્યામાં યોગ, ધ્યાન અને વ્યાયામને સામેલ કરવું. જેથી તમારા જીવનમાં સફળતા અને ખુશીનો આનંદ લઇ શકશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.