બૉલીવુડ અને ટેલિવઝનના સેલેબ્સ કોઈને કોઈ મામલે ચર્ચામાં રહે છે. આજે બૉલીવુડ અને ટેલિવઝન બધા સેલેબ્સ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. સેલેબ્સ સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. ટીવી એક્ટરે કરિશ્મા તન્ના ફરી એક વાર ચર્ચામાં આવી છે.
ટીવી ઉદ્યોગમાં એક મોટું નામ અભિનેત્રી કરિશ્મા તન્ના, છે જે બોલિવૂડમાં પણ પોતાની હાજરી નોંધાવતી રહે છે અને તેના કામની ચર્ચાઓ થતી રહે છે. ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે, તે કોઈ સીરીયલને કારણે નહીં પરંતુ તાજેતરની તસ્વીરોને કારણે તે ચર્ચાનો વિષય બની છે.
View this post on Instagram
સુપર નૈચરલ ટીવી શો નાગિન-2 થી ફેમસ થનારી અભિનેત્રી કરિશ્મા તન્ના મોટાભાગે પોતાની તસ્વીરો અને વીડિયોને લીધે ચર્ચામાં રહે છે. કરિશ્મા ટીવીની હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે અને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
પ્રખ્યાત સિરીઝ ‘નાગિન’ ની ત્રીજી સીઝનમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળેલી આ ટેલિવિઝન અભિનેત્રી પણ પોતાના બીઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને મસ્તી કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
કરિશ્માએ કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તે વિવિધ પોઝમાં તસ્વીરો ક્લિક કરાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન, કરિશ્મા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ પણ માણતી દેખાઈ રહી છે.
તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાખો ફોલોઅર્સ છે અને તેને યથાવત રાખવા માટે તે હંમેશા પોતાની સ્ટાઈલિશ તસ્વીરો ફૈન્સ માટે પોસ્ટ કરતી રહે છે. એવામાં એક વાર ફરીથી કરિશ્માએ પોતાની હોટ તસ્વીર શેર કરીને સનસની મચાવી દીધી છે.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી વર્ષ 2018માં સંજય દત્તની બાયોપિક સંજુમાં જોવા મળી હતી. ટીવી સિરિયલોની વાત કરીએ તો તે લોકપ્રિય સિરિયલ નાગિન 3નો ભાગ પણ રહી ચૂકી છે. તે બીજી વાર ‘નાગિન’ તરીકે નાના પડદે દેખાવા જઈ રહી છે, તે પહેલાં તે ‘નાગાર્જુન – એક યોદ્ધા’ માં દેખાઈ ચૂકી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, કરિશ્મા થોડા દિવસ પહેલા જ સ્ટાર પ્લસની જાણીતા શો ‘ કયામત કી રાત મે’ માં નજરે આવી હતી. આ સિરીઝમાં કરિશ્માના કામને લોકોએ ખુબ જ વખાણ્યું હતું. આ શોમાં કરિશ્માની સાથે એક્ટર વિવેક દહિયા નજરે આવ્યો હતો. આ સિરીઝમાં બંનેની કેમેસ્ટ્રીને લોકોએ બહુજ સરાહી હતી.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.