ખબર

શું તમે ખબર છે કરિશ્મા કપૂરે એક ગીત માટે 30 જોડી કપડાં બદલ્યા હતા? જાણો વિગતે

અભિનેત્રી કરિશ્મા કપૂરે એક ટીવી શોના શૂટિંગ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેને જાણીને તમને પણ અચરજ થશે.

 

View this post on Instagram

 

🇮🇳🙏🏼 #jaihind

A post shared by KK (@therealkarismakapoor) on

હાલમાં એક ટીવી શોના શૂટિંગ દરમિયાન કરિશ્મા કપૂરે તેની ફિલ્મી કરિયરને લઈને એક વાત કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, 1996માં આવેલી ફિલ્મ ‘ કૃષ્ણા’ના હિટ સોન્ગ ‘ઝાંઝરીયા’માં તેને 30 જોડી કપડાં બદલાવ્યાં હતા.

કરિશ્માએ આગળ કહ્યું હતું કે, આ ગીતમાં મેલ/ફિમેલ 2 વર્ઝન હતા. મેલ વર્ઝનનો હિસ્સો 50 ડિગ્રી તાપમાનમાં રેગિસ્તાનમાં શૂટ કરવામાં આવું હતું. જયારે ફિમેલ વર્ઝનના હિસ્સાને મુંબઈમાં ત્રણ દિવસ થી વધારે દિવસ સુધી શૂટ કરવામાં આવ્યું હતું. રેગિસ્તાનમાં શૂટિંગ દરમિયાન રેતી પર ડાન્સ કરવાનો હતો. તે સમયે અમારી આંખમાં રેતી ઉડતા ગીતનું શૂટિંગ કરવું બહુજ મુશ્કેલી ભર્યું હતું.

 

View this post on Instagram

 

Lazy lunches..😋❤️ #Repost @karanjohar with @get_repost ・・・ Sister Act! ❤️@therealkarismakapoor #bebo

A post shared by KK (@therealkarismakapoor) on

તેથી ‘ઝાંઝરીયા’ ફક્ત એક પ્રતિષ્ઠિત ગીત જ નથી. પરંતુ તેની કરિયરનો એક યાદગાર ગીત છે.

 

View this post on Instagram

 

Reposted using @EasyRepost “💥💥💥 @therealkarismakapoor x @prabalgurung x @ysl” by @tanghavri

A post shared by KK (@therealkarismakapoor) on

કરિશ્મા કપૂરે આ ખુલાસો રિયાલિટી શો ‘ ડાન્સ ઇન્ડિયા ડાન્સ : બૈટલ ઓફ ધ ચેમ્પિયન’ ના શૂટિંગ દરમિયાન કર્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks