કરિશ્મા તન્નાએ બ્રા વગર …નવી બોલ્ડ બોલ્ડ તસવીરો વારંવાર જોવાનું થશે મન…

સીધી સાદી ગુજરાતી અભિનેત્રી બ્રા પહેર્યા વગર કરાવ્યું ફોટોશૂટ, જોતા જ પાણી-પાણી થઇ જશો

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના હંમેશા તેના સ્ટાઇલિશ અંદાજ અને ફેશન સેન્સના કારણે છવાયેલી રહેતી હોય છે. અભિનેત્રીએ પોતાના અભિનયથી કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે સાથે જ લોકો તેની દિલકશ અદાઓના દીવાના પણ છે. આ દિવસોમાં દરેકની પહેલી પસંદ માત્ર કરિશ્મા જ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્માની હોટ અને બોલ્ડ તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તેવામાં કરિશ્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઓપન બ્લેઝરમાં નજર આવી રહી છે અને ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્રાઉન ટ્રાઉઝર અને બ્લેઝરમાં જોવા મળી રહી છે.

તસવીરમાં જોઈ શકાય છે કે કરિશ્માએ લુકને હોટ બનાવવા માટે બ્લેઝરના કેટલાક બટન ખુલ્લા રાખ્યા છે. અભિનેત્રીએ બ્લેઝર સાથે  ગળામાં ચોકર પહેર્યું છે. અભિનેત્રીએ એકસાથે ચાર તસવીરો શેર કરી છે જેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીની તસવીરો એટલી બોલ્ડ છે કે ચાહકોને મદહોશ થતા રોકી શકી નહિ.

 

View this post on Instagram

 

A post shared by The PAB | Bollywood (@thepabofficial)

ટીવી અભિનેત્રી હિના ખાન પણ કરિશ્મા તન્નાના વખાણ કરવાથી પોતાને રોકી શકી નહીં. હિના ખાને કોમેન્ટ કરતા નાઇસ લખ્યું હતું. આ સિવાય ચાહકો કરીશ્માની પોસ્ટ પર હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે. કરિશ્માનું ઈન્સ્ટા એકાઉન્ટ તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલું છે.

કરિશ્માના આ બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. તેની આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી ચૂકી છે. ફેન્સની સાથે સાથે તમામ યુઝર્સ પણ અભિનેત્રીની તસવીરો પર કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રી પોતાના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોને મદહોશ કરવા વાળી કરિશ્મા હંમેશા કોઈક ને કોઈક કારણોસર ઈન્ટરનેટ પર છવાયેલી રહેતી હોય છે. અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોને ચોંકાવી દેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્માએ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો મિલેંગે’, ‘નાગિન 3’, ‘કયામત’ જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. આ સિવાય અભિનેત્રી ‘બિગ બોસ’, ‘ફિયર ફેક્ટર’, ‘ઝલક દિખ લા જા’, ‘નચ બલિયે’ જેવા રિયાલિટી શોનો પણ ભાગ રહી ચૂકી છે. કરિશ્માએ કેટલીક વેબસીરીઝમાં પણ કામ કર્યું છે જેવી કે ‘કર લે તુ મોહબ્બત’, ‘બુલેટ્સ’. કરિશ્મા તન્ના મલ્ટી ટેલેન્ટેડ અભિનેત્રી છે. તે ‘દોસ્તી’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘સંજુ’, ‘સૂરજ પર મંગલ ભારી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

Patel Meet