લગ્ન પછી વધુ બોલ્ડ બની ગઈ છે ગુજરાતી હિરોઈન કરિશ્મા તન્ના, હવે ખુબ જ ડીપનેક ડ્રેસ પહેરીને વિખેર્યા હુસ્નના જલવા

ટીવીથી લઈને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પોતાની અભિનય કુશળતાની સાથે અભિનેત્રી તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં છે. કરિશ્મા તન્ના તેની હોટનેસ માટે જાણીતી છે. તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્નાએ થોડા સમય પહેલા જ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. આ લગ્નમાં મહેંદી સેરેમનીથી લઇને બધી રસ્મો ધામધૂમથી નિભાવવામાં આવી હતી. કરિશ્મા લગ્ન પહેલા તો બોલ્ડ હતી જ પરંતુ લગ્ન બાદ તો તે હદથી વધારે બોલ્ડ થઇ ગઇ છે.

હાલ કરિશ્મા ઈન્ડસ્ટ્રીથી દૂર પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહી છે. હાલ કરિશ્મા પોતાના પતિ સાથે વિદેશમાં વેકેશનની મજા માણી રહી છે. જ્યારથી કરિશ્મા વેકેશન પર ગઈ છે ત્યારથી લઈને પોતાની તસવીરો શેર કરતી રહી છે. એવામાં કરિશ્મા તન્નાની નવી તસવીરો વાયરલ થઇ રહી છે, જેણે અભિનેત્રીને લાઇમલાઇટમાં ખેંચી છે.સામે આવેલી કરિશ્માની નવી તસ્વીરોમાં તે બ્લુ કલરનો ડીપનેક ડ્રેસ પહેરીન પોઝ આપતી દેખાઈ રહી છે.

આ આઉટફિટ સાથે કરિશ્માએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે, માથા પર હેટની સાથે બ્લેક સન ગ્લાસ પણ પહેર્યા છે. કરિશ્માએ આ આઉટફિટમાં બોટ પર બેસીને અલગ અલગ પોઝ આપ્યા છે, જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે. એક તસ્વીરમાં કરિશ્મા પતિ સાથે પણ પોઝ આપી રહી છે.

તેણે ટેલિવિઝનથી પોતાના કરિયરની શરૂઆત ક્યૂંકી સાસ કી કભી બહુથી સીરીયલથી કરી હતી. જે પછી તેણે નાગિન અને કયામત જેવી સિરિયલો કરી હતી. કરિશ્મા બિગ-બોસ 8માં પણ ભાગ રહી ચુકી છે. આ સિવાય તે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી અને તેણે ખતરો કે ખિલાડી 10માં જોવા મળી હતી. આ સિઝનનું તેણે ટાઇટલ પણ પોતાના નામે કર્યુ હતુ. કરિશ્માએ લગભગ 7 ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ઘણી સિરિયલોનો ભાગ પણ રહી ચુકી છે.

ફેમસ ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી રહે છે. ભલે હવે તે પરિણીત છે, પરંતુ તે બોલ્ડનેસથી ફેન્સને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. કરિશ્મા તન્નાએ લગ્ન બાદ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. જે ઈન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. કરિશ્મા તન્નાએ અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે હોટ લાગી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કરિશ્મા શર્ટના બટન ખોલીને બિકી ફ્લોન્ટ કરી રહી છે.

કરિશ્મા તન્નાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ ‘બુલેટ્સ’માં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સિરીઝમાં તે સની લિયોની સાથે જોવા મળી હતી. આ સિવાય કરિશ્માએ મનોજ બાજપેયી સાથે ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ના આઈટમ સોંગ પર પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતુ. તેણે અગાઉ અભિનેતા ઋત્વિક ભૌમિક સાથે ‘કત્રા’ નામના મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

શો ની વિજેતા બનેલી કરિશ્માના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે લોકો કહેતા કે આ છોકરી સાથે કોણ લગ્ન કરશે! કરિશ્માએ ઇન્સ્ટગ્રામ પર પોસ્ટ લખીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.કરિશ્માએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે,” આજે જયારે મેં આ ટ્રૉફી મારા હાથમાં લીધી છે તો એવું લાગી રહ્યું છે જે જાણે જે મેં મારી માં ના સપનાઓને થામીને રાખ્યું છે”.

કરિશ્માએ આગળ લખ્યું કે,”એક પારંપરિક ગુજરાતી પરિવારથી હોવાને લીધે મારે પહેલા તો એવું સાંભળવું પડતું હતું કે તે આ બધું ન કરી શકે. લોકો કહેતા હતા કે હું આ બધું શા માટે કરવા માંગુ છું! શા માટે બીજું કઈ નથી કરતી! થોડું ભણી ગણીને સારી નોકરી અને લગ્ન શા માટે નથી કરતી! એવામાં મારી સાથે કોણ લગ્ન કરશે!”

કરિશ્માએ આગળ કહ્યું કે,”બધા કહેતા હતા કે આ પુરુષોની દુનિયા છે, તે બધું કેવી રીતે કરી શકશે. તેનો કોઈ ગોડફાથર પણ નથી, કોઈ કનેક્શન પણ નથી. હા, મારી પાસે આમાનું કંઈપણ ન હતું, પણ મારી પાસે તે હતું, જે તે દરેક યુવા છોકરાઓ કે છોકરીઓ પાસે છે જે સેફટી જૉનથી બહાર નીકળીને કંઈક કરવા માગે છે. આ છે અસફળતાની આગળ જોવાની લલક અને ભરોસો. તમારા મિત્રો, અને ચાહકો, તમારી માં ની આંખોમા આશીર્વાદ”.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

મને ગર્વ છે કેમ કે મેં માનસિક, શારીરિક અને ટેકનીકી સ્વરૂપે ખુબ મહેનત કરી છે. મેં પોતાને એ વિશ્વાસ  અપાવ્યો કે આપણે બધા અહીં મહેનત કરી રહ્યા છીએ અને કોઈ એક જ જીતશે, પણ આ અનુભવ મને મજબૂત બનાવશે.બેસ્ટ બનાવશે”.

Krishna Patel