ગુજરાતી અભિનેત્રી કરિશ્માએ હોટ બ્રા અને પેન્ટની ચેન ખોલી કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, જોતા જ બેભાન થઇ જશો- જુઓ
ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્જ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તે તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચાામાં છવાયેલી રહેતી હોય છે. હાાલમાં તે તેના બોયફ્રેન્ડ સાથે સગાઇની ખબરોને લઇને ઘણી ચર્ચામાં છે અને આ બધા વચ્ચે તેણે હાલમાં જ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ઘણુ વાયરલ થઇ રહ્યુ છે.
View this post on Instagram
કરિશ્મા આ તસવીરોમાં ઇનરવિયર પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ તેના શ્રગના બટન અને પેન્ટની ચેન ખોલીને ફોટોશૂટ કરાવ્યુ છે. આ દરમિયાન તે બોલ્ડ પોઝ આપી રહી છે. તેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઘણી શેર કરવામાં આવી રહી છે. તસવીરો શેર કર્યાની થોડી જ વારમાં 2.5 લાખથી વધારે લાઇક્સ અને શેર મળી ચૂક્યા હતા.
View this post on Instagram
કરિશ્મા તન્નાએ તેની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યુ કે, Cold Mess. ચાહકોની સાથે સાથે ઘણા સેલેબ્સ પણ તેની તસવીરો પર કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો અભિનેત્રીના હુસ્નના જલવા જોઇ પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરિશ્મા તન્ના તાજેતરમાં જ એમએક્સ પ્લેયર વેબ સિરીઝ ‘બુલેટ્સ’માં જોવા મળી હતી. આમાં તેણે સની લિયોન સાથે કામ કર્યું હતું. આ સિવાય તે મનોજ બાજપેયીની ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ના આઈટમ નંબર બસંતીમાં પણ જોવા મળી છે. તેણે અગાઉ અભિનેતા ઋત્વિક ભૌમિક સાથે ‘કત્રા’ નામના મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.
View this post on Instagram
મીડિયા રીપોર્ટ અનુસાર કરિશ્માનો મંગેતર વરુણ બંગેરા રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે અને બંનેએ ખૂબ જ ખાનગી રીતે સગાઈ કરી છે. કરિશ્મા અને વરુણની મુલાકાત એક કોમન ફ્રેન્ડ સુવેદ લોહિયા દ્વારા થઈ હતી. ત્યારથી બંને સાથે છે.
View this post on Instagram
બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કરિશ્મા તન્ના પર્લ વી પુરીને ડેટ કરી રહી છે. અને તે બંનેનું બ્રેકઅપ થયું હતું પરંતુ બંને હજુ પણ સારા મિત્રો છે.
View this post on Instagram