નાના પડદાની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના તેના અભિનયની સાથે સાથે તેના બોલ્ડ લુકને લઈને પણ જાણીતી છે. કરિશ્મા તન્ના હાલમાં તેનો ક્વોલોટી ટાઈમ ગ્રીસમાં માણી રહી છે.
View this post on Instagram
Moving on and Beyond!! Mykonos baby!!! #mykonos #travel #orange Pics by my talented @terence_here
સોશિયલ મીડિયા પર સેક્સી અદાઓ વાળા ફોટો ધેર કરતી રહે છે. ત્યારે ફરી એક વાર એક વિડીયો અને ફોટો શેર કર્યા છે. આ વિડીયો અને ફોટોમાં કરિશ્મા બહુજ સુંદર લાગી રહી છે.
સોશિયલ મીડિયામાં શેર કરેલા ફોટોમાં કરિશ્માએ કેસરી કલરનો ડ્રેસ પહેર્યો છે. અને આ લુક સાથે છુટ્ટા વાળ,ગોલ્ડન શેડ્સ રાખ્યો છે. કરિશ્મા તેના ફિટનેસનો પણ એટલો જ ખ્યાલ રાખે છે. હોટ લુક અને ફિટ રહેવા માટે દરરોજ એક્સરસાઇઝ કરે છે. સોશીયલ મીડિયામાં કરિશ્મા તેની એક્સરસાઇઝ કરતો તસ્વીર શેર કરતી રહે છે.
જયારે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં કરિશ્મા બ્લેક અને વ્હાઇટ બિકીની પહેરીને સ્વિમિંગ પુલમાં કુદે છે. સ્લો મોશન વીડિયોમાં કરિશ્મા તન્ના બેહદ સેક્સી લાગે છે. કરિશ્મા તેના સેક્સી અંદાજમાં લાખો ફેન્સને દીવાના બનાવે છે.
View this post on Instagram
Live life to the fullest! Just learnt it myself💃 #mykonos #waterbaby #happiness #crazyme #travel
કરિશ્મા તન્ના સોશિયલ મીડિયામાં કાફી એક્ટિવ રહે છે. તેનો આ બોલ્ડ અવતાર ફેન્સને બહુજ પસંદ આવે છે. કરિશ્મા લગભગ તમામ ફેન્સ સાથે તેની બોલ્ડ અને સેક્સી ફોટો શેર કરતી રહે છે.
કરિશ્માએ થોડા સમય પહેલા શેર કરેલા ફોટોમાં ઘણી લાઈક અને કમેન્ટ કરવામાં આવી હતી. ફ્રેન્ડ તેની તારીફ કરવાથી થાકતા નથી.
View this post on Instagram
And to the ocean I go,to lose my mind and soul💜 #miamisohohouse #miami #beachlife #sunkissed
કરિશ્માના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને કરિયરની શરૂઆત ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી થી કરી હતી.ત્યારબાદ તેની ફિલ્મોની દુનિયામાં કદમ રાખ્યા હતા. કરિશ્મા ગયા વર્ષે સંજુ ફિલ્મમાં જરે આવી હતી.તેના સિવાય એડલ્ટ કોમેડી ફિલ્મ ગ્રેન્ડ મસ્તીમાં જોવા મળી હતી. હાલમાં કરિશ્મા એકતા કપૂરના ફેમસ શો નાગિન-3માં જોવા મળશે.
પર્સનલ લાઈફમાં કરિશ્મા તન્ના ઉપેન પટેલ સાથે રિલેશનશિપમાં હતા. આ બન્નેની મુલાકાત બિગ બોસ-8માં થઇ હતી. ત્યાર બાદ બન્ને બહુ જ નજીક આવી ગયા હતા. પરંતુ બન્ને 2 વર્ષ સુધી ડેટ કર્યા બાદ અલગ થઇ ગયા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks