સફેદ રંગની નાઇટીમાં આપ્યા હોંશ ઉડાવે એવા પોઝ, જુઓ તસવીરો
ટીવી ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડ સુધી તેની ખાસ ઓળખ બનાવનારી અભિનેત્રી કરિશ્મા તન્ના તેની બોલ્ડનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેણે ફરી એકવાર ચાહકો સાથે તેની ખૂબ જ બોલ્ડ અને ખૂબસુરત તસવીરો શેર કરી છે.
View this post on Instagram
કરિશ્મા તન્નાએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
આ તસવીરોમાં તે સફેદ કલરની નાઇટીમાં જોવા મળે છે. કરિશ્મા તેના બેડરૂમમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. કરિશ્માએ આ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

આ તસવીરો શેર કરીને કરિશ્માએ કેપ્શન આપ્યુ છે કે, વીકેંડ મૂડ…. આ તસવીરોમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા શેર કરેલી આ તસવીરોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો પણ આ તસવીરો પર ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે.
View this post on Instagram
આ પહેલી વાર નથી કે, કરિશ્મા તન્ના ચર્ચામાં આવી છે. આ પહેલા પણ ઘણીવાર કરિશ્મા તેની બોલ્ડ તસવીરોને લઇને ચર્ચામાં આવી ચૂકી છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર તે તસવીરો પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, “નાગિન”, “કયોંકી સાસ ભી કભી બહુ થી”, “નાગાર્જુન : એક યોદ્ધા” અને “કયામત કી રાત” જેવી ધારાવાહિકમાં તે જોવા મળી હતી. કરિશ્મા તન્ના હાલમાં જ ખતરો કે ખિલાડી 10 જીતી હતી. કરિશ્માએ તેના કરિયરની શરૂઆત એકતા કપૂરની ધારાવાહિક “કયોંકી સાસ ભી કભી બહુ થી”થી કરી હતી.