કરિશ્મા તન્નાએ શેર કરી બિકિમાં તસવીરો, હોટ તસવીરો જોઇ ચાહકો થયા ફિદા, જુઓ હોટ PHOTOS

કોરોનાકાળમાં રણબીર કપૂરની ગુજરાતી હિરોઈને બ્લેક બિકીમાં મચાવી ધૂમ, જુઓ PHOTOS

“નાગિન” ફેમ અને “ખતરો કે ખિલાડી”ની વિનર રહી ચૂકેલી ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસોમાં વેકેશનના મૂડમાં છે. તે સતત તેની લેટેસ્ટ તસવીરો શેર કરી રહી છે અને ઇન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. કરિશ્મા તન્નાએ આ વખતે બ્લેક તસવીરો શેર કરી છે.

કરિશ્મા તન્નાએ શેર કરેલી તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. કરિશ્માએ પુલ કિનારે તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

કરિશ્મા તન્ના બ્લેક પહેરી સનબાથ લેતી જોવા મળી રહી છે. તેણે તસવીરો શેર કરી કેપ્શન લખ્યુ છે કે, tan tan tan. તેની આ તસવીરો જોઇ એ અંદાજ લગાવી શકાય કે તે સૂરજની રોશની સાથે રિલેક્સ મૂડમાં જોવા મળી રહી છે.

કરિશ્માએ બીજી પણ તસવીરો શેર કરી છે જેમાં તે કેમેરા સામે જોઇ પોઝ આપતી જોવા મળી રહી છે. કરિશ્માએ બ્લેક સાથે સનગ્લાસ કેરી કર્યા છે. કરિશ્માની તસવીરો જોઇ લાગી રહ્યુ છે કેે, તે કોઇ રિસોર્ટમાં એન્જોય કરી રહી છે.

કરિશ્માની આ તસવીર પર એક યુઝરે લખ્યુ, હોટી, ત્યાં જ એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, ગર્મી. કેટલાક યુઝરે તેની આ તસવીર પર ફાયરની ઇમોજી શેર કરી છે.

કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની હોટ અને બોલ્ડ તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

નાના પડદા પર કરિશ્માએ “નાગિન 3” “કયામત કી રાત” “ક્યોંકિ સાસ ભી કભી બહુ થી” “નાગાર્જુન એક યોદ્ધા”માં જોવા મળી છે. કરિશ્મા રિયાલીટી શોને પણ ભાગ રહી ચૂકી છે. તે વર્ષ 2014માં “બિગબોસ” વર્ષ 2008માં “ઝરા નચ કે દિખા” વર્ષ 2015માં “નચ બલિયે” અને વર્ષ 2016માં “ઝલક દિખલા જા”નો ભાગ રહી હતી.

Shah Jina