મનોરંજન

કરિશ્મા તન્નાએ બિકીની પહેરીને બેડ પર સૂઈને લીધી અંગડાઇ, તસવીરો જોઈને ચઢી જશે નશો

ગુજરાતી અભિનેત્રીએ બેડ પર એવા એવા પોઝ આપ્યા કે જોઈને દંગ રહી જશો

ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી કરિશ્મા તન્ના બોલીવુડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. કરિશ્માને પોતાના અભિનયની સાથે સાથે પોતાના બિંદાસ અંદાજ અને પોતાની હોટનેસને લીધે પણ જાણવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્માએ ઘણા રિયાલિટી શોમાં ભાગ લઇ ચુકી છે અને બિગ બોસનો હિસ્સો પણ રહી ચુકી છે. કરિશ્મા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્મા પોતાની ફિટનેસનું પણ પૂરું ધ્યાન રાખે છે અને અવાર-નવાર જીમમાં વર્કઆઉટ કરતી તસવીરો કે વીડિયો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમા જ કરિશ્માએ બોલ્ડ તસવીર શેર કરી છે જેને જોઈને ચાહકોને પણ નશો ચઢી જશે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્મા પોતાની આ તસ્વીઓ ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં કરિશ્માએ વ્હાઇટ એન્ડ બ્લેક લાઇનિંગ વાળી બિકીની પહેરી રાખી છે અને બેડ પર સૂઈને રોમેન્ટિક પોઝ આપી રહી છે. તસ્વીર શેર કરીને કરિશ્માએ લખ્યું કે,”વાઈલ્ડ સ્પ્રિટ, સોફ્ટ હાર્ટ”. તસવીરમાં કરિશ્માની ટોન્ડ બોડી ફ્લોન્ટ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

ચાહકો કરિશ્માની આ તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયરવાળી ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. ચાહકો કમેન્ટમાં તેની ફિટનેસનું રહસ્ય પણ પૂછી રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી, કરિશ્મા પહેલા પણ પોતાની બિકીની પહેરેલી તસવીરો શેર કરી ચુકી છે.