મનોરંજન

કરિશ્માનો બોલ્ડ લુક વાયરલ, બેફિકર થઈને આપી દીધા એવા પોઝ કે ઉડી ગયા હોશ

કરિશ્મા તન્ના ટીવી દુનિયાની તે એક્ટ્રેસમાં શામેલ છે. જે નાના પડદા પર કામ કરી રહ્યા છે . કરિશ્મા તન્ના નાના પડદા પર  કામ કરતી હોવા છતાં પણ મોટા પડદાની એક્ટ્રેસ જેવી લાઇફસ્ટાઇલ જીવે છે. કરિશ્મા ઇન્સ્ટાગ્રામ પર   ફેન્સ વચ્ચે ઘણી જાણીતી છે.  કરિશ્મા લગાતાર તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરીને જોડાયેલી રહે છે.  લોકડાઉનમાં પણ સતત તે સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે તસ્વીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

વર્ષ 1983માં 21 ડિસેમ્બરના દિવસે જન્મેલી કરિશ્મા તન્ના થોડા દિવસ પહેલા ‘ખતરો કે ખેલાડી’ માં  પણ નજરે આવી હતી આ શોમાં હિંમત જોઈને સારા- સારાની હાલત ખરાબ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્માને પહેલી વાર ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ માં નજરે આવી હતી. આ બાદ તે ‘નાગાર્જુન – એક યોદ્ધા’, ‘કયામત કી રાત’ થી ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા તન્નાએ ‘બિગ બોસ’, ‘જરા નચ કે દિખા’, ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા જા’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. આ શો દ્વારા ચાહકોને કરિશ્માને નજીકથી જાણવાનો મોકો મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

એક ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવતા કરિશ્મા તેની માતા સાથે રહે છે. તેના પિતાનું ઓક્ટોબર 2012 માં અવસાન થયું હતું. કરિશ્મા તેની માતા સાથે મજબૂત બંધન ધરાવે છે. તેણે તેના કાંડા પર ‘માતા’નું ટેટૂ કરાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્માની લવ લાઇફ હંમેશા ચર્ચામાં રહે છે. 2014માં જયારે ‘બિગ બોસ’ ટેલિકાસ્ટ થયું ત્યારે કરિશ્માનું નામ ઉપેન પટેલ સાથે સંકળાયેલું હતું. આ શો પછી પણ બંનેએ એકબીજાને બે વર્ષ ડેટ કરી હતી, પરંતુ પછી 2016 માં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. ટીવી ઉપરાંત કરિશ્મા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે 2005માં ‘દોસ્તી: ફ્રેન્ડ્સ ફોરએવર’ સાથે મોટા પડદે ડેબ્યૂ કર્યું હતું. ટીવી પર કરિશ્માનું કરિયર 2001માં ઇન્દિરા વિરાણીથી શરૂ થયું હતું. દિલચસ્પ વાત એ છે કે, છેલ્લા 19 વર્ષમાં 40થી વધુ સીરિયલમાં અને ટીવી શોમાં નજરે આવી ચુકી છે.