સુપરનૈચરલ ટીવી શો નાગિન-2 થી ફેમસ થનારી અભિનેત્રી કરિશ્મા તન્ના મોટાભાગે પોતાની તસ્વીરો અને વીડિયોને લીધે ચર્ચામાં રહે છે. કરિશ્મા ટીવીની હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે અને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાખો ફોલોઅર્સ છે અને તેને યથાવત રાખવા માટે તે હંમેશા પોતાની સ્ટાઈલિશ તસ્વીરો ફૈન્સ માટે પોસ્ટ કરતી રહે છે. એવામાં એક વાર ફરીથી કરિશ્માએ પોતાની હોટ તસ્વીર શેર કરીને સનસની મચાવી દીધી છે.
તસ્વીરોમાં કરિશ્માનો એકદમ હોટ અને બોલ્ડ અવતાર દેખાઈ રહ્યો છે. કરિશ્માએ બ્લેક કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી રાખ્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. કરિશ્માનો આવો અંદાજ ફૈન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
કરિશ્માની આ તસ્વીરો પર ફૈન્સની ઘણી લાઇક્સ આવી ચુકી છે અને ફૈન્સ તેની તસ્વીરો પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ખુબ વખાણ કરી રહ્યા છે.
બ્લેક ડ્રેસની સાથે કરિશ્માએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે, લાઈટ મેકઅપની સાથે કરિશ્માએ કાનમાં ઈયરરિંગ પહેરી રાખ્યા છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
ફિલ્મ ‘સંજુ’ માં જોવા મળેલી કરિશ્મા તન્ના તેની પહેલા પણ પોતાની ઘણી બોલ્ડ તસ્વીરો અને વિડીયો શેર કરી ચુકેલી છે. કરિશ્માનો દરેક અવતાર ફૈન્સનું દિલ જીતી લે છે.
અમુક દિવસો પહેલા પણ કરિશ્માએ બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે બાથટબમાં બેઠેલી જોવા મળી હતી. બાથટબમાં બેસીને કરિશ્માનો આવો બોલ્ડ અંદાજ ફૈન્સને ખુબ પસંદ આવ્યો હતો.
આ સિવાય કરિશ્મા સ્વીમિંપુલના કિનારે બેસીને બિકીની અવતારમાં પણ પોતાની તસ્વીર શેર કરી ચુકી છે. આ સિવાય તે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી પણ જોવા મળી હતી.
કરિશ્માની દરેક તસ્વીરને ખુબ પસંદ કરવામાં આવે છે. કરિશ્મા તન્ના સલમાન ખાનના શો બિગ બોસમાં જોવા મળી હતી અને આ સિવાય તે રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી’ માં પણ જોવા મળશે. તાજેતરમાં જ કરિશ્મા ખતરો કે ખિલાડી શો ની શૂટિંગ પૂર્ણ કરીને પાછી આવી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks