ફિલ્મી દુનિયા

રણબીર કપૂરની આ ગુજ્જુ અભિનેત્રી કરિશ્માનો સિઝલિંગ અવતાર, કાતિલ અંદાજ સાથે સ્ટનિંગ લુકની ચારેકોર ચર્ચા

એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજકાલ તેની બોલ્ડ તસ્વીરને લઈને ચર્ચામાં છે. નાગિન-3 અને કયામત કી રાત જેવી સિરિયલઆ આવેલી કરિશ્મા તન્ના આજ-કાલ મોજ મસ્તીના મૂડમાં છે. થોડા દિવસ પહેલા કરિશ્મા ત એકતા કપૂર અને તેની ગર્લ ગેંગ સાથે માલદીવમાં વેકેશન માણવા ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા એ માલદીવમાં એકતા કપૂર અને ગર્લ ગેંગ સાથે બહુ જ આનંદ માણ્યો હતો. આ વેકેશનમાં રતે સી બીચ પર બિકીની અને મોનોકનમાંબોડ પોઝ આપ્યા હતા. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

હાલમાં કરિશ્મા તન્ના ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. સોશિયલ મીડિયામાં તેની તસવીરોએ ધૂમ મચાવી છે. કરિશ્માએ હાલમાં જ વેકેશનની એક થ્રો બેક તસ્વીર શેર કરી છે જેમાં તે રેડમોનોકોનીમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

રેડ મોનોકનીમાં કરિશ્મા બેહદ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. પાણીની વચ્ચે ઉભા રહીને કરિશ્માએ લોન્ગ અને ક્લોઝ શોર્ટ આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

આ સિવાય કરિશ્માએ અલગ-અલગ પોઝમાં બેહદ ખુબસુરત જોવા મળી રહી છે. આ તસ્વીર શેર કરતા તેને લખ્યું હતું કે, શું તમે મારી પસંદગીની ગીત નહીં વગાડો.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

આ પર એકતાએ લખ્યું હતું કે, જો હું તારી પસંદગીનું ગીત વગાડીશ તો તારે ફૂટ મસાજની જરૂરત થશે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્માએ આ પહેલા ગ્લેમરસ બિકીની ફોટો પણ શેર કરી હતી. કરિશ્મા યલો અને બ્લેક બિકીનીમાં ખુબસુરત નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા સાથે એકતા કપૂરે પણ ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું. એકતા કપૂર પણ ઇન્ટાગ્રામ પર પાર્ટીની તસ્વીર અને વિડીયો શેર કર્યો છે. શેર કરેલી તસ્વીરમાં બધા ઘણા ખુશ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.