મનોરંજન

લંડનમાં જન્મદિવસ એંજોય કરી રહી છે અભિનેત્રી કરિશ્મા કપૂર, બિકી પહેરેલી તસ્વીર કરી પોસ્ટ….ક્લિક કરીને જુવો વધુ તસવીરો

હાલ કરિશ્મા કપૂર પોતાનો 45 મોં જન્મ દિવસની ઉજવણી કરી રહી છે.25 જૂન 1974 ના રોજ જન્મેલી કરિશ્મા કપૂર આગળના અમુક અમુક સમયથી લંડનમાં છે.જો કે આ મૌકા દરમિયાન કરિશ્માની સાથે કપૂર પરિવાર તથા કરીના કપૂર પણ હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

#thursday 🌤

A post shared by KK (@therealkarismakapoor) on

મંગળવાર એટલે કે ગઈ કાલના રોજ કરિશ્માએ પોતાના પરિવાર સાથે લંડનમાં પોતાના જન્મ દિસવની ઉજવણી કરી હતી,સવારે જ્યા કરિશ્માએ પોતાના પરિવારની સાથે કેક કટિંગ કર્યુ હતું જેની તસ્વીરો પણ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. જયારે સાંજના સમયે કરિશ્માએ જબરદસ્ત બોલ્ડ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને સનસની મચાવી દીધી હતી.

 

View this post on Instagram

 

Ready for summer☀️ #mood

A post shared by KK (@therealkarismakapoor) on

તસ્વીરમાં કરિશ્માનો એકદમ કાતિલ અંદાજ દેખાઈ રહ્યો છે,આ દરમિયાન કરિશ્માએ બ્લેક રંગની પહેરી રાખી હતી. કરિશ્માની આ તસ્વીરને ફૈન્સની સાથે સાથે બૉલીવુડ જગતને પણ ખુબ પસંદમાં આવી હતી.

 

View this post on Instagram

 

🍸 #chill

A post shared by KK (@therealkarismakapoor) on

વાઇરલ તસ્વીરમાં કરિશ્મા કપૂર બ્લેક હોટ મોનોકોની પહેરેલી સ્વિમિંગ પુલના કિનારે બેઠેલી દેખાઈ રહી છે.પોતાની તસ્વીરને શેર કરતા કરિશ્માએ લખ્યું કે,”દરેક ઉંમરમાં પોતાને પ્રેમ કરો..આજે હું બર્થડે ના મૂડમાં છું”.તેની આ તસ્વીર પર ફૈન્સની સાથે સાથે બૉલીવુડ કિરદારો અને ફિલ્મ મેકર્સ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

Love urself at every age 😇 #nofilter #birthdaymood

A post shared by KK (@therealkarismakapoor) on

ફિલ્મ મેકર કરન જોહરે કમેન્ટ કરતા લખ્યું કે,” ‘OMG so hot lolo’. આ સિવાય એકતા કપૂર,કૈટરીના કૈફ,કિયારા અડવાણી,સંજય કપૂર,અમ્રિતા અરોરા જેવા ઘણા બૉલીવુડ કિરદારોએ કરિશ્માની ફિટનેસના વખાણ કરતા તેને જન્મદિવસની શુભકામનાઓ આપી હતી.કરિશ્માની આ તસ્વીરને 3 લાખ 56 હજાર કરતા પણ વધારે લાઇક્સ મળી ચુકી છે.

 

View this post on Instagram

 

Lazy saturday… ☕️ #holidays

A post shared by KK (@therealkarismakapoor) on

કપૂર ખાનદાનની પહેલી દીકરી કરિશ્મા કપૂર છે જેણે બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી.90 ના દશકની કરિશ્મા કપૂર સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી રહી છે.ભલે આજે તે ફિલ્મોમાં કામ ના કરતી હોય પણ તે સોશિયલ મીડિયા દ્વારા દરેક સાથે જોડાયેલી રહે છે.

 

View this post on Instagram

 

#love❤️

A post shared by KK (@therealkarismakapoor) on

કરિશ્માને ફિલ્મ રાજા હિન્દુસ્તાની થી એક નવી ઓળખ મળી હતી.આ સિવાય કરિશ્માએ સલમાન અને ગોવિંદાની  સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.જેમાં હીરો નંબર વન,ફૂલી નંબર વન, બીબી નંબર વન જેવી ફિલ્મોથી તે બોલીવુડની કવિન બની ગઈ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks