મનોરંજન

કરિશ્મા તન્નાએ શેર કરી દીધી હદથી વધારે બોલ્ડ તસ્વીર, ઇન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ- જુઓ 7 તસ્વીર એક ક્લિકે

7 તસ્વીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માદક અદાઓ

‘ખતરો કે ખેલાડી-10’ નો ખિતાબ જીતીને ટ્રોફી પર કબ્જો જમાવનારી એક્ટ્રેસ કરિશ્મા તન્ના ફરી એક વાર ચર્ચામાં આવી છે. કરિશ્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કરિશ્મા તન્નાની ગણના સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસ પૈકી એક માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

આ એક્ટ્રેસ તેના બોડી મુજબ હંમેશા બિલકુલ પરફેક્ટ આઉટફિટના સિલેક્શન કરતી જોવા મળી છે. જેમાં બોલ્ડ લુકિંગ કપડાને શામેલ કરવામાં બિલકૂલ ઓછપ અનુભવતી નથી. આ વખતે પણ તેને આવું જ કર્યું છે. કરિશ્માએ તેના સોશીયલ મીડિયામાં તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર એટલી બોલ્ડ છે કે, ફેન્સ પણ શરમાઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્મા તન્ના હાલમાં જ શેર કરેલી તસ્વીરમાં વ્હાઇટ કલરના શોર્ટ ફ્રોકમાં નજરે આવી હતી. આ આઉટફિટ તેને Free People લેબલમાંથી ખરીદ્યાં હતા. કોટન મેડ આ મીની ડ્રેસમાં થ્રિ-ફોર્થ લેન્થના પીજેન્ટ સ્લીવ્સ, ફ્લેયર્ડ ડિઝાઇન અને વ્હાઇટ વી કટ નેકલાઇન હતી. ફ્રન્ટમાં ડીપ કટ સાથે લેસ ડિઝાઇન એડ કરવામાં આવી હતી. જે જબરદસ્ત બોલ્ડ ઇફેક્ટ ક્રિએટ કરી રહી હતી. કરિશ્માએ આ લુકને મેકઅપ,મેસી હેર અને ગોલ્ડ બ્રેસલેટ સાથે ફિનિશિંગ ટચ આપી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

આ તસવીર સાથે કરિશ્મા તન્નાએ કેપ્સનમાં લખ્યું હતું, ‘ફ્રાય ડે આઇડિયા. આ સાથે તેણે પિઝા ઇમોજીનો ઉપયોગ પણ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્માએ ફોટો સાથે કેપ્શન લખ્યું, ‘તમે જે જોયું તે જોયું? કરિશ્મા તન્નાનો ‘લેઝી લૂક’ ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. આ તસવીરોમાં કરિશ્મા ખૂબ જ હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્મા આ અગાઉ રેડ કલરના ગાઉનમાં જોવા મળી હતી, જેમાં તે આકર્ષક જોવા મળી હતી. અભિનેત્રીએ આ આઉટફિટ શાંતનુ અને નિખિલ લેબલમાંથી લેવામાં આવ્યો હતો. ગાઉનમાં સ્વીટહાર્ટ નેકલાઈન પર કોસેટ ટચ આપ્યો હતો. ચેરી રેડ કલરના ડ્રેસમાં નેકથી  કેપ અટેચ્ડ હતી. જે કરિશ્માની લોઅર વેસ્ટ પાસે પુરી થતી હતી. અભિનેત્રીના આ લુકને સ્લીક હર ડુ, સ્ટર્ડ ઈયરરિંગ્સ અને મેકઅપ સાથે સ્ટાઈલિશ ફિનિશ આપ્યું હતું. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, વો બને હૈ, જો હમ હૈ.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્મા તન્ના મેક્સી ડ્રેસને ખૂબ પસંદ કરે છે અને આ કારણે તે ઘણીવાર આ આઉટફિટમાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ કોરલ ગુલાબી ડ્રેસમાં તસ્વીરો શેર કરી હતી. આ મેક્સી ડ્રેસ ઉપર માઇક્રો ફ્લોરલ પ્રિન્ટ હતી.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)