મનોરંજન

10 PHOTOS: નાગિન-3ની એક્ટ્રેસ કરિશ્મા તન્નાનો બોલ્ડ અંદાજ, બિકિનીમાં કરાવ્યું ફોટો શૂટ

સિનેમા અને ટીવીની દુનિયાની બેહદ ખુબસુરત કરિશ્મા તન્ના જલ્દી જ ‘ખતરો કે ખિલાડી’માં નજરે આવશે. આ સ્ટંટ બેસડ રિયાલિટીનું શોનું શૂટિંગ થઇ ચૂક્યું છે. આ શો 22 ફેબ્રુઆરીથી ઓન એર થશે. રોમાંચના શોખીનોને આ શોની બેસબ્રીથી રાહ જોઈ રહ્યા છે પરંતુ કરિશ્માએ તેના ફેન્સ માટે આ પહેલા જ તસ્વીર શેર કરી દીધી છે.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા થોડા દિવસ પહેલા વેકેશનનો આનંદ માણવા માટે માલદીવ ગઈ હતી. તે લગાતાર તેની ખુબસુરત તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ફેન્સ તેની આ તસ્વીરને જોતા રહે છે.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્માએએ સમુદ્ર કિનારા પરથી ત્રણ થ્રો બેક તસ્વીર શેર કરી છે. કરિશ્માએ આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મેજર મિસિંગ.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

જણાવી દઈએ કે, કરિશ્માની આ તસ્વીર પર તેના કથિત બોયફ્રેન્ડની કમેન્ટ પણ આવી છે.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા છેલ્લે ટીવી પર ‘નાગિન-3’ અને કયામત કી રાત’માં નજરે આવી હતી. આ પહેલા ઝલક દિખલા જા અને બિગ બોસ-8 જેવા જાણીતા શોમાં પણ નજરે આવી ચુકી છે.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

ગુજરાતી પરિવાર સાથે સંબંધ રાખનારી કરિશ્મા તન્નાએ વર્ષ 2000માં ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ તેની એક્ટિંગ કરીયરની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં તેને ‘ઇન્દુ’ નો રોલ નિભાવ્યો હતો.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

આ બાદ કરિશ્મા તન્ના ‘કહી તો મિલોગે’, દેશ મેં નિકલા હોગા ચાંદ, કુસુમ જેવી સોરિયલમાં તેની પ્રસિદ્ધિ મળી હતી. કરિશ્મા તન્નાએ એડલ્ટ કોમેડી ફિલ્મ ‘ગ્રેન્ડ મસ્તી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. રણબીર કપૂર અને સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં નજરે આવી હતી.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્મા થોડા દિવસ પહેલા વેકેશનનો આનંદ માણવા માટે આસામ ગઈ હતી. જ્યાંથી તેને ખુબસુરત તસ્વીર શેર કરી હતી.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

કરિશ્માના ઇન્સ્ટાગ્રામ પર 3.9 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. આ પરથી કહી શક્ય કે તેના ફેન્સ તેને કંઈ હદ સુધી પસંદ કરે છે.

View this post on Instagram

A post shared by Karishma Tanna (@karishmaktanna) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.