નામ જાણીને કહેશો કરિનામાં અક્કલ છે કે નઈ…નામ વાંચીને એટલું હસું આવશે કે પેટમાં દુખવા માંડશે 😂😂
બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરે જ્યારથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું ત્યારથી એક્ટિંગ લઈને હંમેશા ચર્ચામાં રહે છે. કરીના કપૂર ફોલોઇંગ દેશની સાથે વિદેશમાં છે. કરિનાની દરેક અદાઓ ફેન્સના દિલમાં છવાઈ જાય છે.
View this post on Instagram
એક સમયે કરીનાએ રાહુલ ગાંધીએ લઈને એવી વાત કરી દીધી હતી કે, જે સાંભળીને લોકો સરપ્રાઈઝ થઇ ગયા હતા. એક સમયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર દિલ દઈને બેઠી હતી. કરીના કપૂરે રાહુલ ગાંધીને ડેટ કરવા માંગતી હતી.
View this post on Instagram
કરીના કપૂરે જેપી દતા ફિલ્મ રેફ્યુઝીથી બૉલીવુડથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચને પણ ડેબ્યુ કર્યું હતું.
View this post on Instagram
બોલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ કરીના કપૂરે સિમી ગ્રેવાલ સાથે એક ઇન્ટરવ્યૂમાં ઘણા દિલના રાજ ખોલ્યા છે. કરીનાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને ડેટ કરવા માંગે છે.
View this post on Instagram
કરીનાને સિમી ગ્રેવાલે પૂછ્યું હતું કે, તે કોને ડેટ કરવા ઇચ્છે છે ? આ બાબતે કરીનાએ કહ્યું હતું કે, શું હું આ કરી શકું છું ? મને નથી ખબર કે મારે કહેવું કહેવું જોઈએ. જો આ વિવાદસ્પદ કોઈ ખોટું ના લગાડે.
View this post on Instagram
કરીના કપૂરે રાહુલ ગાંધી માટે કહ્યું હતું કે, ‘હું તેમને જાણું છું. એક મેગેઝીનમાં તસ્વીર જોઈને હું વિચારતી , જો તેની સાથે વાતચીત કરીશ તો તે કેવી રીતે થશે. હું ફિલ્મી ફેમેલીમાંથી આવું છું જયારે તે રાજકારણના ફેમિલીમાંથી આવે છે. આવી સ્થિતિમાં કદાચ અમારી વચ્ચે કોઈ સારી બાબત હોય.’
જોકે, કરીના કપૂરની આ ઇચ્છા ક્યારેય પૂરી થઈ નહોતી. બાદમાં તેની શરૂઆતની કરિયરમાં શાહિદ કપૂર સાથે તેમનું અફેર ઘણા લાંબા સમય સુધી ચાલ્યું હતું.
શાહિદ કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ કરીના સૈફ અલી ખાન સાથે રિલેશનશિપમાં આવી હતી આવી હતી. લાંબા ડેટ કર્યા બાદ બંનેએ લીધા હતા.
View this post on Instagram
બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. કરીના કપૂર અને શાહિદ કપૂરે ઘણી ફિલ્મો પણ સાથે કરી હતી. આ બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી, પરંતુ થોડા સમય પછી કરીના અને શાહિદનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.
કરીના કપૂરે તેના ઇન્ટરવ્યૂમાં ‘જબ વી મેટ’ વિશે વાત કરતાં કહ્યું હતું કે તે આ ફિલ્મના સેટ પર પણ ‘ટશન’ માટે વધુ ઉત્સાહિત હતી. તેણે કહ્યું કે ‘ટશન’માં તે મુખ્ય અભિનેત્રી હતી, જેના માટે તેનું વજન ઓછું કરવાનું હતું.
તેણે કહ્યું કે તે ‘ટશન’માં કામ કરવા માટે વધારે રાહ જોઈ શકતી ન હતી, તે સમયે તેણે વિચાર્યું કે આ ફિલ્મ તેના જીવન અને કારકીર્દિને બદલી શકે છે. ઇન્ટરવ્યૂમાં કરીનાએ એમ પણ કહ્યું હતું કે તે ‘જબ વી મેટ’ના સમયે શાહિદને ડેટ કરી રહી હતી અને તેણે જ કરીનાને’ જબ વી મેટ ‘ની સ્ક્રિપ્ટ પર વિચાર કરવા કહ્યું હતું.
શાહિદ કપૂર વિશે વાત કરતા કરીના કપૂરે કહ્યું, ‘શાહિદે જ મને કહ્યું હતું કે મારે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવી જોઈએ. એવું હતું કે ‘આ ખૂબ શાનદાર છે, છોકરીનો ભાગ જબરદસ્ત છે અને તારે તે સાંભળવું જોઈએ.’ તે આ ફિલ્મ સાથે કરવા માંગતો હતો અને અમે સાથે મળીને આ ફિલ્મ પૂર્ણ કરી.’