મનોરંજન

પગમાં સોજા અને આંખોમાં ઉદાસી સાથે પારદર્શક ડ્રેસની અંદર જોવા મળી કરીના, “બેબી બમ્પને જોઈને લોકોએ કહ્યું, જુડવા છે કે શું ?”

આઠમો મહિનો ચાલી રહ્યો છે અને પગમાં સોજા ચડી ગયા છે..જુઓ પારદર્શક ડ્રેસમાં દેખાડ્યો જલવો

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાના પ્રેગ્નેન્સીના દિવસોનો આનંદ માણી રહી છે. ત્યારે હવે જલ્દી જ કરીના અને સૈફ ખુશખબરી આપશે. આ દરમિયાન કરીના ઘણી જગ્યાએ સ્પોટ થતી જોવા મળે છે. હાલ જ કરીના તેના ઘરની બહાર પારદર્શક ડ્રેસમાં સ્પોટ થઇ હતી.

Image Source

કરીના કપૂર જયારે પોતાના ઘરની બહાર વૉક કરવા માટે નીકળી ત્યારે કેમેરામેને તેની તસવીરો કેદ કરી લીધી હતી. જે હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

Image Source

આ તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કરીના કપૂરના પગની અંદર સોજા આવી ગયા છે, તેમજ તેની આંખોમાંથી ઉદાસી પણ છલકી રહી છે.

Image Source

પરંતુ વાયરલ તસવીરોની અંદર બીજી એક ખાસ વાત એ જોવા મળી કે આ દરમિયાન કરીના કપૂરે પારદર્શક ડ્રેસ પહેર્યો હતો જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ નજર આવતો હતો.

Image Source

કરીનાના વધેલા પેટ અને પારદર્શક ડ્રેસની અંદરથી દેખાતા બેબી બમ્પને જોઈને લોકો પણ કહેવા લાગ્યા કે “જોડિયા બાળકો છે કે શું ?”

Image Source

કરીના કપૂર પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન લુઝ કપડાં પહેરવાનું પસંદ કરે છે. ફેશન આઇકોન તરીકે ઓળખાનારી કરીના પોતાની પ્રેગ્નેંસીને લઈને ખુબ જ કાળજી રાખતી જોવા મળે છે.

Image Source

સામે આવેલી તસ્વીરોની અંદર કરીના લુઝ ડ્રેસમાં જોવા મળી હતી. સાથે તેને પિન્ક કલરના ચપ્પલ પહેર્યા હતા. સાથે તેને હાથમાં કોઈ રોલ કરેલો પેપર પકડ્યું હતું.

Image Source

કરીનાને આ દરમિયાન ફોટોગ્રાફર પોતાના કેમેરામાં કેદ કરવા માંગતા હતા, પરંતુ કરીનાએ પોઝ આપવાનો ઇન્કાર કરી દીધો, સાથે તે કેમેરા સામે જોયા વગર જ ચાલી નીકળી.

Image Source

તમને જણાવી દઈએ કે કરીના કપૂર પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. આ દરમિયાન તે પોતાના નવા ઘરમાં પણ શિફ્ટ થઇ શકે છે. થોડા દિવસ પહેલા જ તેને પોતાના ઘરનું ઇન્ટિરિયર પોતાની દેખરેખમાં કરાવ્યું હતું.