મનોરંજન

પ્રેગ્નેન્સીમાં પણ શૂટિંગ કરી રહી છે કરીના, માસ્ક વગર પોતના ગમતા સાથી કલાકાર સાથે ઝડપાઇ

લોકોએ બેગમ કરીના ખાનને ગંદી રીતે ટ્રોલ કરી છે, 7 તસ્વીરો જોતા જ ચોંકી ઉઠશો

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અને સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન હવે બીજીવાર માતા બનવા માટે જઈ રહી છે. થોડા સમય પહેલા જ સૈફ અલી ખાન સાથે આ ખુશ ખબરી પોતાના ચાહકોને આપી હતી.

Image Source

જો કે હાલમાં પ્રેગ્નેન્સી દરમિયાન પણ કરીનાએ કામમાંથી બ્રેક નથી લીધો. હાલમાં જ કરિનાનો એક નવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તે શૂટિંગ કરતા નજરે આવી રહી છે. સાથે જ તેને પોતાના મસ્તી ભર્યા અંદાજમાં એ પણ જણાવ્યું કે તેનો મનગમતો સાથી કલાકાર કોણ છે.

Image Source

કરિનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં તે સ્ટુડિયોની બહાર માસ્ક વગર જોવા મળી રહી છે.આ તસવીરમાં કરીના મુંબઈના એક સ્ટુડિયોમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોતાની ડિલિવરીની રજાઓ પહેલા તે પોતાના બધા જ કામ પૂર્ણ કરવા ઈચ્છે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીનાએ જે વિડીયો શેર કર્યો છે. તેમાં તે પેટ લિયો સાથે જોવા મળી રહી છે. તેને કેપશનમાં લખ્યું છે. “મારા મનગમતા સાથી કલાકાર લિયો સાથે શૂટિંગ.” આ વીડિયોમાં કરીના બેલ્ક રંગના ડ્રેસમાં નજર આવી રહી છે.

તો તેને પોતાના ખોળાની અંદર પેટ લિયોને રાખ્યો છે. આ વીડિયોમાં કરિનાનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે. જો કે કરીનાએ સંતાડવાના ખુબ જ પ્રયત્ન કર્યા હતા.

બોલીવુડના સિતારાઓ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. સિતારાઓ પોતાનાથી જોડાયેલી તસ્વીર શેર કરતા રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સેલિબ્રેટી અને ફેન્સ વચ્ચેની દુરી પુરી થઇ ગઈ છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં એવા લોકોની કમી નથી કે જે સેલેબ્સને ટ્રોલ કરવામાં અને ખરાબ કમેન્ટ કરવાનો કોઈ મોકો છોડતા હોય.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

કરીના તેની બીજી પ્રેગ્નેન્સીમાં તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. પ્રેગ્નેન્સી દરમિયાન પણ કરીનાએ કામમાંથી બ્રેક નથી લીધો. હાલમાં જ કરીનાએ તેના રેડિયો ચેટ શોની નવી સીઝનના શુટીંગ માટે મહેબૂબ સ્ટુડિયોની બહાર સ્પોટ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

આ દરમિયાન કરીના બ્લેક કલરના ડ્રેસમાં અલગ જ અંદાજમાં જોવા મળી હતી. કરીનાએ તેના લુકને બ્લુ અને ગ્રીન કલરના જેકેટ સાથે પૂર્ણ કર્યો હતો. સામે આવેલી તસ્વીરમાં કરિનાનો બેબી બંપ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

આ ડ્રેસ સાથે કરીનાએ ઈયરરિંગ્સ પણ પહેર્યા અને હાઈ બન સાથે લુકને પૂરો કર્યો હતો. મીડિયાની સામે કરીનાએ સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mompreneur Circle (@mompreneurcircle) on

કરીના પ્રેગ્નેન્સીમાં પણ પોતાના લિકનું ખાસ ધ્યાન રાખે છે.  પ્રેગ્નેન્સીનો ગ્લો તમને કરિનામાં મોઢા પર જોઈ શકો છે. તે આઉટફિટ પણ એવા પહેરે છે કમ્ફર્ટેબલ હોય અને સ્ટાઈલિશ પણ હોય.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on